• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગીર સોનકપિલા ગા...
ગીર સોનકપિલા ગા...
ગીર સોનકપિલા ગા...
ગીર સોનકપિલા ગા...
ગીર સોનકપિલા ગા...
ગીર સોનકપિલા ગા...
  • Divyesh Ahir Vadali

  • Jun 30 '25 09:18 AM

ગીર સોનકપિલા ગાય વેચવાની છે

  • Divyesh Ahir Vadali ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગીર સોનકપિલા ગાય વેચવાની છે ત્રીજુ વેતર વ્યાસે 5થી 7 દિવસ ની કાશી છે આગલા વેતર માં 11 લિટર દૂધ એક ટક નું ભરેલ છે દોવામાં સાવ સોજી છે ગામ વડાલી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર જોવા વડાલી મળશે ગાય માટે વધારે માહિતી માટે 7046803591 પર કૉલ કરો


સ્થળ : વડાલી,ચોટીલા,સુરેન્દ્રનગર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.