Rushiraj Sinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એસિડ ફિનાઈલ નું કારખાનું સાથે મકાન અને છોટા હાથી પણ આપવા માં આવશે
ચાલું ધંધો છે મહિના ની 50 60 હજાર ની આવક છે.
જે પણ લેશે એમને બધું સિખાડી દેવા માં આવશે બધું અને બધાં ગ્રાહક બાંધેલા છે. બધી દુકાન બધું બતાવી દેવા માં આવશે
જામનગર ક્રિષ્ના સ્કૂલ થી થોડું આગળ
કિંમત. 25 લાખ
વધું માહિતી માટે ફોન કરો.