Raj Maher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મકાન બોખીરા શ્રીજી બેટરી વારી ગલી માં કૃષ્ણ નગર માં છે વી . આઈ . પી એરિયો છે બધો રેનાંક મેર નો છે હાઇવે થી એક દમ નજીક છે નીચે હોલ , કિચન , બાથરુમ હોલ માં. પીઓપી છે ઉપર ૨ રૂમ 2 બાથરુમ છે ઉપર એક રૂમ માં પીઓપી છે મોટા સ્પેસ ફુલ રૂમ છે ૬૭ વાર માં બાંધકામ છે મજબૂત બાંધકામ છે મકાન ની કિંમત ૨૯ લાખ માં નોર્મલ બેઠક થઈ જશે. (( રોકડા )) રૂપિયા માંજ દેવાના છે અને વ્યવસ્થીત પાર્ટી ને જ વેચવાના છે જેની ખાસ નોંધ લેવી