Junas Sanghar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
3600-2 ટ્રેક્ટર લેવાનું છે
મોડલ 2017 / 2018 / 2019 / 2020 સુધી નું મોડલ લેવાનું છે
લોટરી પંપ વારો
વ્યાજબી ભાવે લેવાનું છે.
કોઈ આગળ હોય તો ટ્રેકટરના ફોટા, મોડલ, અને છેલી તળીયા ની કિંમત wattsapp કરી દેજો.