જર્સી ક્રોસ ગાય વેચવાની છે
જર્સી ક્રોસ ગાય વેચવાની છે વેતર ત્રીજું છે ૨૦ દિવસ ની વિયાણેલ છે નીચે વાછડો છે ૪+૪.. લીટર દૂધ આવે છે
સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે
ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ જુનેદ ભાઈ મો:-7046632067
લેવા માટે રૂબરૂ આવી જવું
ગાય ની કીમત:-15000 રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમત ફિક્સ રાખેલ છે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ