Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
આ ગાય દેવાની છે હાવ સોજી છે
Bhagat Bhai Chauhan
Jun 27 '25 08:03 AM
આ ગાય દેવાની છે હાવ સોજી છે
Bhagat Bhai Chauhan ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ગાય દેવાની છે હાવ સોજી છે ચાર વેતર છે 8 લીટર દૂધ છે વાસરુ છે વીસ દિવસ ની વાણેલી છે
₹ 55000
સ્થળ : ડોળાસા,કોડીનાર,ગીર સોમનાથ
View All
કીંમત 60000
એસબ ગાય વેચવાની છે 3 વેતર 7 દુધ 25 દીવસ ની કાસી છે બધી જવાબદારી દેવા ની છે લેવી હોય તોજ ફોન કરજો
...વધુ વાંચો
Rumit Sosa
વાછળો
એની મા ને એક ટાઈમનું 8 લીટર દૂધ 10057 નો વાછડો છે બોવ જ સારો બુલ બને એમ છે
...વધુ વાંચો
Bharat Sagarka
આ વોળકી વેચવાની છે
18 મહીનાની છે
...વધુ વાંચો
Daki Parkash
બે ગાય આપવાની છે
બે ગાય આપવાની છે સામે ભેંસ લેવા ની છે અથવા એક ગાય ઓરીજનલ દેહણ છે એક દેશી છે બંને દુજણી છે એક દેશી ગાય ને વાચડો છે બેય ગાય સામે સાટા જરશી ચાલે અથવા રોકડેથી આપવાની છે 8155947747
...વધુ વાંચો
Prakashbhai Prajapti
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે 2 -3દિવસ માં વ્યાચે, 2 જુ વેતર છે , 1 વેતરે 5 લીટર દૂધ હતું.
...વધુ વાંચો
Alpesh Sosa
ગાય વેચવાની છે
પહેલું વેતર હોડકી વેચવાની છે ઓરીજનલ ગીર છે સાવ સોજી છે પાંચ દિવસની વાણેલ છે નીચે વાસડો છે ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને કીંમત 23,000 નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
નંદ : ખૂંટ (બુલ) આપવાનો છે.
એવોર્ડ વિજેતા માતાનો વંશ નંદ : ખૂંટ (બુલ) આપવાનો છે. માતા: રુકમણી (ગુ.સ.પ. ખાતા તરફથી વધુ દૂધ ૨૬.૫ લિટર આપતી ગાયનો એવોર્ડ) ઉંમર : સાડા ત્રણ વર્ષ કિંમત : આશરે 3:50 લાખ મહિપાલસિંહ જાડેજા "રામકૃષ્ણ નિવાસ" દરબારગઢની સામે, મોરબી. M. 99090 16516
...વધુ વાંચો
મહિપાલસિંહ જાડેજા
સૂવર્ણ કપીલા ગીર વાછડી
2 મહીના ઘાભણી છે બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Chavda Pravin Bhai
ઞાભની
બિજૂવેતર
...વધુ વાંચો
Vijay Ahir
ગાય
ગાય
...વધુ વાંચો
Deva Odedara
ગાય વેચવાની
ગાય વેચવાની ત્રીજું વેતર 20 દિવસની વાર છે આગલા વેતરમાં 8 લિટર દૂધ હતું
...વધુ વાંચો
Manubhai Shekhava
ગીર.કોસ ગાય વેસવાની છૂ
૭ લીટર દુધ છે તાજી વયાણીગલ છે વેતર ૩
...વધુ વાંચો
Axay Jadav
ગીર.લીલડી.પેલુવેતર
20.વીચદીવચની.કાચી.
...વધુ વાંચો
નાગદાન જાદવ
દેશી ગાય
આ ગાય 8 મહીનાની ગાભણ છે અને 6 લીટર દુધ છે બંને ટાઈમ કિમત 15000
...વધુ વાંચો
Murji Nakum
ગાય આપવાની છે
ગીર ગાય છે 2 જા વેતર માં છે 5 મહિના ની ગાભણ છે
...વધુ વાંચો
Dharmesh Ahir
hf gay
6 mahinano gabh gir vachari hoy to hale same
...વધુ વાંચો
Sanjay Gojiya
ગાય ને વાચઙી વેચવાની સે
ગાય ની કિંમત 35 હજાર
...વધુ વાંચો
Vishal Karena
વાંસડા
વાંસડા
...વધુ વાંચો
Hardik Gohel
ગાય વેચવા ની છે
ગાય ગાભણી નથી વરસ2.5 છે
...વધુ વાંચો
Dinesh Gadhvi
દેશી ક્રોસ ના સાટા મા ગીર લેવી
સાટા પાડવા ગીર લેવી ભાવ માલ પ્રમાણે 1.5 મહિનાની વિયાયેલી નીચે વાછડી
...વધુ વાંચો
Ashok Bhai Padhiyar
ગીર કાબળી વાસળી વેચવાની છે
પુણા બૅ વર્ષની થઈ છે લૅવાની હૉય તૉ જ ફોન કરજો ખૉટા ફોન ના રૂબરૂ મુલાકાત કરજો રૂબરૂ કિંમત રૂ 30000 ફેરફાર થઈ જાહે
...વધુ વાંચો
મેણસી ભાઈ સોલંકી
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું છે
...વધુ વાંચો
કીપાલ સિંહ પરમાર
હોડકી
બે વર્ષની છે સેવા માટે દેવાની છે
...વધુ વાંચો
Virpar Gadhvi
ગાય વેસ્વની સે
20 દિવસ માં વિયાસે 9લીટર દૂધ કરે આખી કારી ગાય સે જર્સી 3વેતર વીયાસે જાત વારી ગાય સે ને ભેરી વસડી દેવાની સે 11મયના ની થાય 6352410203
...વધુ વાંચો
Rajsi Kuchhdiya
ગીર ગાય વેચવાનિ છે
પેલા વેતર ની ગીર ગાય વેચવાનિ છે 1 મહિના ની કાચી છે
...વધુ વાંચો
Yashpalsinh Gohil
ઓડકી વેસવા ની સે
ઓડકી વેસવા ની સે 15 દીવસ ની કાશી સે
...વધુ વાંચો
Govind Sambad
ગાય આપવાની છે
ગાય આપવાની છે 2વેતર વિયાણી 25 થયા નિશે વાછડી છે ગીર વાછડી ધાવતા 2,5 લિટર દૂધ આપે છે દોવા મા સાવ સોજી નાના સોકરા ને દોયલેવાની શુટ સુખી જગ્યાએ,ભાવ થી આપવાની છે સાચવાના હિસાબે આપવાની છે 9824236158
...વધુ વાંચો
Atul Parmar
ગાય વેશવાનીછે
વેતર બીજૂ વીયાછે દસ દીવસની વારછે લંબાઈ ઉસાઈ પૂરી
...વધુ વાંચો
યોગેશભાઈ ધાધલ
ગાય વેશવાની છે ,
ગાય વેશવાની છે 10દિવસ માં વ્યાજમ 5.5લીટર દૂધ કરે વેતર 3 ,
...વધુ વાંચો
ઘૃવી પીઠિયા
ગીર
પેલુ વેતર દોવા દેય બીજુ વેતર ઞાભની 6 મહીના નો ઞાભ શેક કરાવી લેવાની શાતમૌ હાલ દુધ હાલમા 3/3 વીયાય ત્યારે 5/6 ફૃલ ઞેરનટી
...વધુ વાંચો
Yogesh Kher
5 લીટર દૂધ
10 દિવસ થયા વયાની
...વધુ વાંચો
Bhavesh Chavda
ગાય આપવાની છે
ગાય આપવાની છે 2વેતર વિયાણી 25 થયા નિશે વાછડી છે ગીર વાછડી ધાવતા 2,5 લિટર દૂધ આપે છે દોવા મા સાવ સોજી નાના સોકરા ને દોયલેવાની શુટ સુખી જગ્યાએ,ભાવ થી આપવાની છે સાચવાના હિસાબે આપવાની છે 9824236158
...વધુ વાંચો
Atul Parmar
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે કાલે વાણી આ નંબર પર ફોન કરવો મો 9228894182
...વધુ વાંચો
Jadav Smeet
વેચવાની છે
વધાવીજીલ્લો જુનાગઢ
...વધુ વાંચો
બ્રિજેશ બંધિયા
ગાય વેશાવની સે
6 લીટર દૂધ 3 વેતર વ્યાજમ 10 દિવસ ની વાર મો :- 9723388706
...વધુ વાંચો
Gopal Pari
ગીર ઓરીજલ કુઢી
કુઢી ગીર ગાય વેચવા ની છે 6ઠો મહીનો સાલુ છે દોવા મા સોજી છે
...વધુ વાંચો
ભાવીન વારસુર
9662222901
5.5 litar dudh 5 mahina no gabh satu hale
...વધુ વાંચો
Rahul Rabari Padhriya
હોડકી વેચવાની છે
હોડકી વેચવાની છે સાવ સોજી ફૂલ જવાબદારી 2 વેતર વીયાસે 15 દી ની કાચી છે આગલા વેતર મા 6 લીટર દૂધ હતું સારા મા સારું બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Ram Khambhala
gay vechvani 6
gay vechvani 6 7 mo mhino hale
...વધુ વાંચો
Sagar Vaghasiya
લાલ ગાય છે
લાલ ગાય છે પહેલા વેતર માં ૬ લીટર દુધ હતુ બીજું વેતર ૧૫ દીવસ ની કાચી રૂબરૂ મુલાકાત માટે ફોન કરી આવવું
...વધુ વાંચો
Lakhman Vagh
હોકી વેચવાની છે
ગીર ગાય ની છે પોણા ત્રણ વર્ષ ની છે સાવ સોજી છે સુધારો વેલો છે
...વધુ વાંચો
Masari Godhaniya
ગિર ક્રોસ હોળકુ વેચવા નું છે
2 મહીના નો ગાભ છે જાત વાળું હોળકુ છે હાડ ગજ્જુ પુરું
...વધુ વાંચો
Mahendar Sisodiya
gay vechvani che
3 vetar 10 litr dudh ak time nu
...વધુ વાંચો
Raju Parmar
jarsi gay dudh 5litre
1.5 1mahinani viyanel se
...વધુ વાંચો
Sanjay Dodiya
8 વારછે
વેતર 2
...વધુ વાંચો
Parmar Rajdip
gay
4litar dudh 1mahina divas ni vihayal nise vasadi
...વધુ વાંચો
Bharat Bamrotiya
સસ્તા માં ગાયું વેચવાની છે
એક સાથે ગૌશાળા ખાલી કરવાની હોવાથી. દુજણી, ગાભણી, વોડકા, વાછડીયુ. વેચાવ છે. 30 થી 35 જેટલી. ગાયું. કિંમત 10000 થી 40000 સુધીમાં. એક સાથે લ્યે તો સાવ સસ્તા માં.
...વધુ વાંચો
Rajbha Vank
hodaki vechavi chhe
2mahina ghabh chhe ful javab Dari thi devani chhe
...વધુ વાંચો
Mitul Ahir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ