Divyesh Ahir Vadali ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજુ વેતર વ્યાસે
10 થી 15 દિવસ ની કાશી છે
દોવામાં સાવ સોજી છે
બીજા વેતર માં 11 લિટર દૂધ એક ટક નું ભરેલ છે
આખા દિવસ નું 22 લિટર દૂધ હતું
ગીર સોનકપિલા ગાય છે
ગાય જોવા વડાલી મળશે
મો નંબર 7046803591
ગામ વડાલી
તાલુકો ચોટીલા
જિલ્લો સુરેન્દ્રનગર
divyesh ahir vadali
7046803591