ભેંશ નું ઓરિજનલ ઘી
ભેંશ નું ઘી છે ઓરિજનલ અને સારું છે કિલો ના ૧ હજાર છે અત્યારે હાલ ૪ થી ૫ કિલો જ છે અને ઘર નુ પોતાનું છે જેને આ ભાવ માં લેવુ હોય એજ ફોન કરે અને ભાવ તાલ કરવો નહીં (૧૭ લીટર દુધ હોય ત્યારે ૧ કિલો ઘી બને અને ભેંશ ના દુધ નો ભાવ ૬૦ રૂપિયા હોય છે એટલે ૧૭ ગુણીયા ૬૦ ટોટલ થાય ૧૦૦૦ રૂપિયા જેવું થાય અને એવું હોય તો ગૂગલ માં સર્ચ કરવા વિનંતી)
...વધુ વાંચો
Uday Karangiya