Mukesh Bhai Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
swift dizayer
model 2012
3 onar
વીમો.. પિયુસી... સાઉન્ડ સિસ્ટમ બધું ચાલુ...
વેચવાનું કારણ cng levi che. etle...
બાકી બટકાવી દેવાની ગણાત્રિયએ વેચતો નથી..
કિંમત માં રૂબરૂ જોય પછી થાય જાશે..
ગાડી સાચવેલી અને ઘરઘરાઉ છે..આખી ઓરિજનલ છે.
ગમે ત્યાં બતાવી દેવાની છુંટ..
ગાડી જામનગર જોવા મળશે..