Divyesh Ahir Vadali ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર છે
સોજી ગાય છે
બીજા વેતર માં 11 લિટર દૂધ એક ટક નું ભરેલ સે
કુલ આખા દિવસ માં 22 લિટર દૂધ ભરેલ છે
પ્યૉર સોનકપિલા ગાય છે
ગીર સોનકપિલા ગાય છે
હજી 10 દિવસ ની કાશી છે
ગાય જોવા વડાલી મળશે
ગામ વડાલી
તાલુકો ચોટીલા
જિલ્લો સુરેન્દ્રનગર
મો 7046803591
રૂબરૂ ગાય જોય ને જ કિંમત માં ફેરફાર થશે