Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
બળદ-ગોઢલા લે-વેચ
ગુજરાત
જુનાગઢ
બળદ વેચવાના
Madhav Sondarva
Jan 29 '24 11:19 AM
બળદ વેચવાના
Madhav Sondarva ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બળદ વેચવાના છે સાટામાં કોઈપણ વસ્તુ ચાલે લે વેસ્ટ પણ કરશો ગામ બોડી નામ માધાભાઈ તાલુકો માળીયા જીલ્લો જુનાગઢ કિંમત 35,000
₹ 35000
સ્થળ : બોડી,માળીયા હાટીના,જુનાગઢ
View All
બળદ
બળદ
...વધુ વાંચો
મનસુખ ભાઈ કોટણીયા
ગોઢલાવેસવાનાસે
હાલતા
...વધુ વાંચો
Khatariya Kishor
2 ધર ના સે
સાવ સોજા મારવા બેહવાં ની જવાબદારી
...વધુ વાંચો
Jayesh Modhvadiya
બળદ
બળદ વેચવાનો છે
...વધુ વાંચો
સુરેશ આહિર
બળદ વેચવાના છે
બીજી ધરના બળદ વેચવાના છે સાવ સોજા છે
...વધુ વાંચો
Jesha Odedra
બળદ વેચવાના છે
બળદ વેચવાના છે બીજી ધારના વઢીયાળા ફુલ પાણીયારા જવાબદારી થી દેવાના છે અને સાટા પણ કરવાના છે સાટામાં શિંગડા વાળું ટ્રેક્ટર અથવા બળદ હાલે એક પણ દેવાનું છે કોઈને લેવો હોય તો ફૂલ જવાબદાર છે ફૂલ પાણીયારા વિગત વાંચીને ફોન કરવો
...વધુ વાંચો
Jagdish Nandaniya
brad vesvano se
savsojo
...વધુ વાંચો
Mahipat Sisodiya
બળદ વેચવાના છે
સોજા
...વધુ વાંચો
Kartik Chavda
વેચવાના છે
વેચવાના છે
...વધુ વાંચો
Keshur Varotariya
Godzilla
jao so jao good night
...વધુ વાંચો
Abdul Sanghar
ગૉઢલૉ વૅસવાનૉ છૅ
ઍક વાવણિકરૅલ બધિ જવાબદારી આપવાના છૅ અદાજિત કિંમત છૅ ફૅરફાર થાસૅ બધિ જવાબદારી આપવાના છૅ
...વધુ વાંચો
ભાવસિંહ કામરિયા
બળદ વેચવાનું છે
ટોટલ જવાબદારી થી વેચવાનું છે
...વધુ વાંચો
અસગર ભટ્ટી
બળદ
બધી જવાબદારી છે ૩ વાવણી થય
...વધુ વાંચો
Ahir Suresh
બળદ
બળદ વેચવાના છે બધી જવાબ દારી
...વધુ વાંચો
સબીર ઘુઘા
બળદ વેચવાનો છે
બેઇ બાજુ હાલે સાવ સોજો ધર 6....
...વધુ વાંચો
Samir Ghavda
બળદ
બળદ
...વધુ વાંચો
Bharat Agath
બળદ બેસવાનો છે
5 મી ધર
...વધુ વાંચો
Vinu Odedara
બળદ વેચવના છે
ગોઢલા વેચવાના છે સાવ સોજા અને ફૂલ જવાબદારી થી વેચવા ના છે કીમત ૬૦ હજાર ફિક્સ કીમત છે અને રૂબરૂ જોય જાવા
...વધુ વાંચો
ખીમાભાઇ નંદાણીયા
ગોધલો
મારવા બેસવાની જવાબદારી બ ધી હાલ્ટો હકીન જોડી દેશુ
...વધુ વાંચો
Raghav Goswami
બળદ વેચવાનો છે
બળદ વેચવાનો છે તેન વાવની વાવલ છે
...વધુ વાંચો
Ahir Aaryan
બળધ વેચવાના છે
પાંચ વાવણી વાવેલ છે સાવ સોજા
...વધુ વાંચો
Vasim Sumra
સાવ સોજા બળદ
3 વાવણી વાવેલ સાવ સોજા પાણીયારા છે.
...વધુ વાંચો
Dipak Bhanderi
બળદ વેસવા હાટું પણસાલછે
૩ ધર
...વધુ વાંચો
રામ પંપાણીયા
balad vechvana che
2 vavni
...વધુ વાંચો
परेशभाई कपूरिया
બળદ વેચવાના છે
ચાર વાવણી કરી આ નંબર પર ફોન કરવો ૯૯૯૮૯૨૧૬૦૦
...વધુ વાંચો
Rajesh Solanki
બળદ વેચવાના છે ૨ ધર
શારા ગોઢલા હોયતો શાટામા હાલે પરદેશી હોયતો ચાલે
...વધુ વાંચો
રમેશ રાવલીયા
બળદ વેચવાના છે
3 વાવણી વાવેલાં,, સાવ સોજા ,, ફુલ જવાબદારી સાથે આપવાના છે
...વધુ વાંચો
Pankaj Pithiya
balad vesvana se
full javabdari
...વધુ વાંચો
Dine Bharga
,બળદ વેચવાનું છે
,
...વધુ વાંચો
Alpesh Rauma
એક ગોઢલો એક બલદ વેચવાના છે
એક ગોઢલો ૧૨ મહિના કીમત ૮૦૦૦ એક બળદ ૩વાવણી બેય બાજુ હાલે છે કીમત ૧૮૦૦૦ ફોટા કે વિડિઓ મોકલવા માં નહીં આવે કીમત ફેરફાર નહીં થાય
...વધુ વાંચો
ભાવલ રાજપૂત
ગોઢલા વેચવાના છે
પેલી ધર ના છે. કપલીટ હાલતા છે સાવ હોજી છે જેને લેવાની ગણતરી હોયતો તો રૂબરૂ તમારા હાથેથી હાંકી ને લય જાવાના. ફોટા કે વિડિયો નથી કિંમત ૪૧૦૦૦. વેલા એ પેલા
...વધુ વાંચો
Mayur Ahir
balad
8690939167
...વધુ વાંચો
Pavan Ahir
કચ્છી મોરલા વેચવાના છે
1 બળદ. એક વાવણી કરેલ છે. હાલવામા પાણીયારો. બેય બાજુ હાલે છે મારવા બેસવા ની જવાબદારી. ગમે તે મા હાકી લેવા ની છુટ. 1 ની કીમત 30000 ત્રીસ હજાર વાછરડા ની જોડ વેચવાની છે. ગાડા મા હાલતા. 4 દાંતે છે એક કોપી. સાવ સોજા. કીમત 130000 એક લાખ ત્રીસ હજાર
...વધુ વાંચો
Junesh Hingora
આ બણદ વેચવાનુ છે
આ બણદ ત્રીજી ધર હાર્વે પણીયારોછે બેય બાજુ હાલે છે ચાવ છોજો છે
...વધુ વાંચો
Mayur S Nandaniya
તાત્કાલિક બદલાવ વેચવાના છે બધી જવાબ
વડલા ચાર ચાર દાતે ચાર ચાર ફૂટ ઊંચાઈ વેચવાના છે મતમાં ફેરફાર થઈ રૂ ગ્રુપ આવો તો કિંમતમાં ફેરફાર થઈ ગયા છે
...વધુ વાંચો
Firoz Katiya
બળદગાડું વેચવાનું છે
સીસમનું છે કઠોળું એક પદ દેવાનું છે તેની કિંમત 13500 એક્સલ એક પણ દેવાની છે તેની કિંમત 1250 અને ઉધપણદેવાનિ છે તેની કિંમત 4500
...વધુ વાંચો
કેસુરભાઈ પંપાણિયા
ગોઢલો સાચવે તેને આપવાનો છે
ગોઢલો કોઈ ને જોઈતો હોય તો સાચવે ત્યાં આપવો.ચિપિયો.મારેલ ને નાથેલ છે પેલેથિ સાચવે લો છે.આપવો
...વધુ વાંચો
Digvijay Dodiya
7567085918
બળદ વેચવાના છે લેવા હોયતો કોન ટેક કરોડ
...વધુ વાંચો
Yuvraj Sing Babariya
સિંગલ બળદ વેસ્વો છે
જમનીયાર હાલે છે દાતે પૂરો 1 વાવણી વાવેલ છે
...વધુ વાંચો
Mansinh Kamliya
બડવેચવાનોછે
ચોથિ વાવણી હાયલે સારો બાયું છોકરા બાંધે છોડે બેય બાજુ હાલે ગેમે એમાં હાકિલેવાનિછૂટ
...વધુ વાંચો
જાડેજા જેસલ ભા
Devi Puja
વેચવાના છે કે કોણ આવેલા છે હાવજ ના છે ભાઈ છોકરા ગમે તે છોડે ટોટલ જવાબદારી થી દેવાના છે કોઈ જાતનો નથી આઈ કે પણ પાણીયારા ગોટલા છે બહુ ઓછા બહુ નથી છાતીમાં પણ નાના છે આઈ કે પાણીયારા ગોટલા છે ભાઈ કોઈ જાતનો ફોર્ડ નીકળે તો પાસે મળી જવાની છું. ટોટલ ગેરંટી થી દેવાના છે બધી જવાબદારી
...વધુ વાંચો
Madhabhai Solanki
Shiv Shahid
Shiv Shahid
...વધુ વાંચો
Govind Bhai Vaghela
દેશી ગોધલા વેચવાના છે
દેશી ગોધલા વેચવાના છે ચાર દાતે છે બેય સરખા છે સાવ સોજા કઢામે ને હમારે હાલે છે ફુલ જવાદારી થી આપવા નાં છે ગમે તે બાંધે સોડે એની જવાબદારી કિંમત માં ફેરફાર નહીં થાય ં
...વધુ વાંચો
Dihru Ahir
ગોધલા વેચવા ના છે પેલી ધરના છે
ગોધલા વેચવા ના છે પેલી ધરના છે સાવ સોજા છે તમામ જવાબદારી બધી... એક વાવણી કરી... બધે માં ચાલુ છે ગાડા મા સાતી માં રપટા માં ચાલુ છે... બધે માં હાકેલા છે.. એક વર્ષ થયું ચાલુ છે..... માયગા હાકવા લય જાય છે એટલે વેચી નાખવા
...વધુ વાંચો
ભોજા ચારણ
બળદ વેચવાના છે.
બળદ વેચવાના છે. સાવ સોજા. ફૂલ જવાબદારી. ચાલુ બળદ.
...વધુ વાંચો
Kantila Barvaliya
બળદ
2 બીજી વાવણી વાવી સે સાવ સોજા સે બાયું સોકરા ગમે તે બધી સોળે ગમેન્ય હાંકી લેવા ના સુટ
...વધુ વાંચો
રમેશ વરૂ
ગોઢલા વેચવાના છે
આ ત્રણયે ગોઢલા વેચવાના છે ફુલ જવાબ દારી થી દેવાના છે બીજી વાવણી આવછે ત્રણયે
...વધુ વાંચો
રાજુ જલુ
આ ગોઢલો વેચવાનો છે
આ ગોઢલો વેચવાનો છે હાલતો કરવાનો બાકી છે સાવ સોજો છે 8469384972
...વધુ વાંચો
આબીદ સોહરવદી
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ