Khodubha Jethwa ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મારૂતિ સુઝુકી સિફ ટુકડો LDI
મોડલ ૨૦૦૭ નું
પારસીગ ૨૦૨૭ સુધી નુ છે
વીમો ચાલુ છે પીયુસી ચાલુ છે
કાપડીયા બધા કપલીટ છે
ગાડી કપલીટ છે ઇનજીન પાવર ફુલ છે
એસી ચાલુ છે પણ ગેસ પુરો થાય ગયો છે સાવુડ સીસ્ટમ બંધ છે
કલર કડીસન સારી છે
નોર્મલ સડો છે
થોડોક ખરચો છે જો કરવો હોય તો જરૂરી નથી
એન્જીન ૧૦૦ ટકા છે ચારે ચાર ટાયર ૮૦ ટકા છે
કિંમત મા થોડું ધણું ફેરફાર થસે
બંધી માહિતી વાંચીને ફોન કરવો