Raj Khunti ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સોથી વાવણી કરી હાંકે ફુલ પાણીયારો છે ગમે નીયા હાકી લેવો બે જણા સડીને સુતર બરધ સે સાવ સોખો બરધ સે ને બેય બાજુ હાલે છે સાટા માં નાના વઢીયારા ગોધલા હાલે હાલતો હોય તો એક પણ હાલે રૂપારા જોયે