Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
પાડોવેશવાનોસે
રમદેનાગા ગોરાણીયા
Jul 23 '25 09:44 AM
પાડોવેશવાનોસે
રમદેનાગા ગોરાણીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાડોવેશવાનોસેપેલાવાડાનોસે
₹ 90
સ્થળ : રોઝડા,ભાણવડ,દેવભુમિ દ્વારકા
View All
વેચવાની
વેચવાની
...વધુ વાંચો
Lala Rabari
બે ભેસુ વેચવાની છે
એક બે મહિનાની વેણેલ છે નીચે પાડો બીજી હાથ મહિનાની ગરણી બે જણા પાંચ પાંચ લિટર દૂધ આવે કિંમત બેને 90
...વધુ વાંચો
Hiren Karangiya
1 પાડી 1 પાડો વેચવાના છે
1 પાડી 1 પાડો વેચવાના છે એક વરસના કીમત 25000
...વધુ વાંચો
જોગીદાસ સિસોદીયા
મીની ટ્રેક્ટર
10.5hp કમલિત ચાલું કંડીશન માં
...વધુ વાંચો
જયેશભાઈ ચાવડા
ગાભણ
5 દિવશની કાશી 2 વેતર
...વધુ વાંચો
શીવરાજ ભાઇ માજરીયા
bhesh vechvani che
7 mahino gabhan che sav soji che 3 veter viyise total javabdari photo ke video mokal va ma avvae nahi phone sado se
...વધુ વાંચો
Piyush Kagda
ભેંસ પાડો અને ગાય વેચવાના છે
ભેંસ વેચવાની છે ત્રીજો હોય ત્યારે પેટમાં હે આવેતરમાં સાત લીટર દૂધ હતું 20 25 દિવસની કાચી કિંમત 180000 પાડો વેચવાનો છે ફૂટી ગયો છે કિંમત 60 000 ગાય વેચવાની છે ધોવા દે છે નીચે વાચડી
...વધુ વાંચો
જયેશ વાઢિયા
આ પાડો વે વેચવાનો છે
ત્રીજો વાળો જિલ્લો ગીર સોમનાથ તાલુકો તાલાળા ગામ ભોજદે ગીર
...વધુ વાંચો
નાથો રાડા
ભેંસ વેચવાની
૯ મહિના ની ઘાભણિ છે 8238931788
...વધુ વાંચો
Vijay Makwana
7359266850
પેલા વેતર ની ભેંસ વેચવાની છે જાફરાબાદી ઓલાદ ની છે આશર ગરમીની ફૂલ જવાબદારી 15 થી 20 દિવસમાં વિયા છે
...વધુ વાંચો
Mahesh Mundhva
ભેંસ
જાફરાબાદી,ટોપલ 35 દિવસ કાચી 3 જુ વેતર વ્યાસે 7/8 લીટર દૂધ આની માં મા 9/10 લીટર દૂધ
...વધુ વાંચો
Sagar Patel
પાડો
પાડો વેસવા નો છે.
...વધુ વાંચો
Ajay Mori
ભૅસ વૅશવા ની છૅ આઠ મહિના ગાભણી
૯૦૯૯૧૩૧૮૧૬ આ નંબર ફૉન કરવૉ
...વધુ વાંચો
Jay Chavda
ભેંસ વેચવાની છે
પ્યોર જાફરાબાદી
...વધુ વાંચો
મથુરભાઈ ડાભી
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ચોથૂ વેતર આઠ દીવસ ની વાર છે દૂધ વારી ભેંસ છે સાવ સોજી કીમત ૮૫૦૦૦
...વધુ વાંચો
પ્રદીપ વસરા
રમેશ ભાઈ. ઞઢવી
ભેંસ વેચવા ની છે મોં 9904626972
...વધુ વાંચો
Rames Mava
આ ભેંસ વેચવાની છે
ગાભણ છે
...વધુ વાંચો
Kano Mandir
બીજુવેતર12વાર
9712740570
...વધુ વાંચો
પારસ વારોતરીયા
ભેંસ વેચવાની છે.જાફરાબાદી છે.
20 દિવસ ની કાચી છે.11 લિટર દૂધ__4 વેતર__બધી જવાબદારી થી આપવાની છે.==કિંમત,(180000) નંબર=9714001148 ગામ=ચાણપા તાલુકો=ચોટીલા જીલ્લો=સુરેન્દ્રનગર
...વધુ વાંચો
Ruturajsinh Rajput
10 ma manana 28di giya
8 litar dhudh biju vetar viyase
...વધુ વાંચો
Ram Amar
આ ભેંશ વેચવાની ની છે
આ ભેંશ ત્રીજું વેતર વ્યાસે છે આ ભેંશ 25 દિવસ ની કાશી છે
...વધુ વાંચો
Bhavan Ulava
ખલેલી વેચવાની છે
કાના મોરી ૮૧૬૦૧૧૩૧૫૩
...વધુ વાંચો
કાના ભામા મોરી
ભેંસ વેચવાની છે.
ભેંસ વેચવાની છે. ૩ વેતર છે. ૮ લિટર દુધ છે.૧૦ દિવસ ની કાસી છે.
...વધુ વાંચો
Parbat Parmar
ભેંસ વેચવાની છે
2 બીજુ વેતર વિહા છે 10 12 દિવસની વિહાવાની વાર છે પેલા વેતરમાં એક ટાઈમ નું છ છ લીટર દૂધ હતું જવાબદારી થી દેવાની છે દોવામાં સાવ સોજી છે લંબાઈ ઊંચાઈ પૂરી છે
...વધુ વાંચો
Rohit Kaladiya
2 વેતર
20 દિવસ ની કશી અગ્લા વેતર માં 5.થી 5.5 લીટર દૂધ
...વધુ વાંચો
Jasmin Patel
bhesh vechvani se
aa bhesh vechvani se 3 ju vetar vyase 15 thi 20 divas ma total jvab dari
...વધુ વાંચો
Rinesh Dangar
vechvani 6e
3 vetar
...વધુ વાંચો
Rayde Ahir Chandrvadiya
જોટો વેચવાની છે
બે ભેંસ વેચવાની છે એક ત્રીજું વ્યાસે બીજી ચોથું વ્યાસે પેલી ભેંસ ને સાડા8 મહિના થયા બીજી ભેંસ ને 20દી માં વ્યાસે પેલી ની કિંમત 90હજાર બીજી ની કિંમત80હજાર બેય ભેગી લેવી હોય તો 160000 એકલાખ સાઇઠ હજાર 9023975214
...વધુ વાંચો
Rathod Praful
8
Babu Karmur
...વધુ વાંચો
Babu Karmur
પાડો વેસવા નોસે સાવસોજો સે
પાડો ફુટીગયો લેવો હોય તે ફોન કરવો
...વધુ વાંચો
Bavan Mori
bhes vechavani che
20-25 દિવસની કાશી લંબાઈ ઊંચાઈ પુરી
...વધુ વાંચો
હમીર બેરા
પેલુ વેતર લંબાઈ ઇશાય પુરી
જાફરાબાદી ટોપ મોડેલ ૪.૪ લીટર દૂધ ટોટલ જવાબ દારી
...વધુ વાંચો
Karan Parmar
ભેછ
ભેજ વેછવાની છે
...વધુ વાંચો
Bharat Odedara
ભેંશ વેચવા
ત્રીજું વેતર ૨મહીના ની કાચી આગલા વેતર માં ૮ લીટર દુધ
...વધુ વાંચો
Jayesh Maghudiya
પાડો વેચવાનો છે
બેદાતે સે ભેસુ ફેરવે છે કમપલીટ
...વધુ વાંચો
Hardik Ahir
ભેંસ સોજી અને સસ્તી છે
ત્રીજુ વેતર 15 દીવસ ની કાચી ત્રીજા વેતર ની જાફરી ખડેલી છે.
...વધુ વાંચો
વીમલ ડોબરીયા
ખડેલી વેસવાની છે
આ ખડેલી 1 મહીનામાં વીયાસે બીજુ વેતર છે જેકોય ને સાટા કરવા હોય તો પણ કેજો
...વધુ વાંચો
Jaysukh Vaghela
2 vetar bes
7 mahino gaban Kota fon karva nhi rubru joy javi
...વધુ વાંચો
Sandip Chudasama
Pado Vich vanon se
Mangrol
...વધુ વાંચો
ફારુક ભાભા
ભેંશ વેચવાની છે
પંદર દિવસ ની વાર છે
...વધુ વાંચો
બાવન ભાઈ ઉલવા
ભેશ વેચવાની છે
7 લિટર દૂધ,ચોથું વેતર કિંમત -110000 ગામ - બજાણા mo-9925384642 આ નંબર પર ફોન કરવો.
...વધુ વાંચો
Govind Bhatiya
જાફ્રો પાડો વેચાવ છે
ખડેલિયો પાડો છે સાવ સોજો
...વધુ વાંચો
Jigar Madam
khdeli
3 veres ni se sigde bov sari
...વધુ વાંચો
Pradip Bhatu
પતરા અને સેનલ દેવાની સે
2 પતરા સે નવા સે 10 વર્ષ ની ગેરેતી વારા અને 2 સેનલ સે એક 21ફ ફૂટ ની સે અને બીજી 17 ફૂટ ની ટોટલ માલ નવો સે માલ સહિત કામ રાખેલું હતું એમાંથીન વધેલો માલ સે ટોટલ માલ 18 હજાર નો સે ખાલી 10 હજાર માં આપી દેવાનો સે માંગરોળ જોવા મળશે
...વધુ વાંચો
Karan Sasiya
વેચવાની બીજી બેતર ભૈશ
પેલા આવે તો દૂધ 7 કિંમત 160000 1.5 મહિનાની કાશી
...વધુ વાંચો
નાગ ભાઈ ભુકણ
ભેંસ વેચવાની છે
પેલુ વેતરુ,સાવ સોજી , નીરણ ના અભાવે દેવાની છે.કોઈ જાત નો વાંધો નથી,તાજી વ્યાયગેલ છે.નીચે પાડી સે.
...વધુ વાંચો
Hareshbhai Vadaliya
ભેંસ
નવમો મહિનો ગાભણ છે
...વધુ વાંચો
Keshur Bhola
આખડેલુ વેસવાનુછે
૪.વષૅનુછે
...વધુ વાંચો
Rupsing Solanki
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ