Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જામનગર
ભેંસ વેચવાની છે
Harpal Shih Jadeja
Jul 23 '25 08:28 AM
ભેંસ વેચવાની છે
Harpal Shih Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે વેતર પેલી વેતરી ખડેલી મહીના દી નિ કાંચી
₹ 85
સ્થળ : ઈશ્વરીયા,જામજોધપુર,જામનગર
View All
ભેંસ
આ ભેટ વેચવાની સે ભેંસ છ મહિના ગાભની સે સેક કરાવી લેવાની છૂટ આચર કેપ્લેટ ૯૭૭૩૨૩૮૦૮૭
...વધુ વાંચો
Sahil Rathod
ભેંસ
બીજા વેતર નીખળેલી વેચવાની છે ચાર સાડા ચાર લીટર દૂધ મહિના દિવસની વીણેલી 65000 કિંમત પારુ નથી બે ટાઈમ ધોવડાવી લેવાની શૂટ સાવ સોજી ગમે તે દોવે સાટા માતાજી વેણેલી એશબ ગાયા હાલે
...વધુ વાંચો
Ram Odedra
જાફરાબાદી પાડી વેચવા ની છે
૨ વર્ષ ની ઓરીજનલ જાફરાબાદી પાડી વેચવા ની છે
...વધુ વાંચો
Jagdish Ahir
ભેંસ વેચવાની છે
Bhesh vesavani se 1 mhinani kasi se 2 vetar vayanse
...વધુ વાંચો
Rakesh Ahir
ભેંસ વેચવાની છે જવાબદારી થી દેવાની
15 થી 20 દિવસ કાશી ત્રીજુ વેતર લેવાની હોય તો જ ફોન કરવો ફોટા ફોન કરવા નહીં
...વધુ વાંચો
Kuldip Nakum
બિયારણ નો પાડો વેચવાનો છે
વેલાતી ભેંસ નો પાડો છે એ ની માં 8 લીટર દુધ છે ગામ હુસેનાબાદ જે ને લેવો હોઈ તે આ નમ્બર પર કોન્ટેક કરો,@ 9563886786
...વધુ વાંચો
Ilyas Zaga
ભેંસ વેચવાની છે
8.5 મહિના ગાભણી (ટૂંક સમય માં વ્યાશે) 5 થી 6 લિટર દૂધ ( જેવી માવજત) એકદમ સોજી તેમજ કોઈ પણ દોઈ લેવાની છૂટ 5 મુ વેતર ચારો તેમ જ માણસો ની અગવડતા ના કારણે વેચવાની છે.
...વધુ વાંચો
મહેશ બાકુ
એક લાખ રૂપિયા કિંમત9638953521
ત્રીજું વેધર 10 બાદદીની કાચી ફુલ જવાબદારીથી જે કોઈ ભાઈને લેવી હોય એ જ ફોન કરે ફોટા મેસેજ નહીં
...વધુ વાંચો
જયદીપભાઈ વાળા
પાડો વેચવાનો
હજી ફુયટો નથી અઢી થી ત્રણ વર્ષ નો થયો છે મહિના ક દીમા ફુટી જાય એમ છે
...વધુ વાંચો
Raj Gadhavi
પેલા વેતર ની ખડેલી વેસવા ની સે
ઓરિજન્લ જાફરાબાદી સે લાંબાઈ ઉસાય પુરી ૨૦ દિવસ ની કાસી લેવી હોય તોજ ફોન કરવો મો 9638344723 આમાં ફોન કરવો
...વધુ વાંચો
રોહિત આહીર
1 varsh niyu se
2 be padiyu se
...વધુ વાંચો
Nilesh Bhai Karavdara
ખણેલી વેચવાની છે
ખણેલી વેચવાની છે ઠોઢ મહીના ઘાભણી છે ઉચાય લંબાઈ ફુલ
...વધુ વાંચો
ટિના રામ
vesvani se
bhuri bhes vesvani se 8. 10 . divas ni kasi
...વધુ વાંચો
Pratap Kuchhadiya
ભેંસ વેચવાની
ભેંસ વેચવાની ઉંચાઈ લંબાઈ પૂરી ગામ ચાવંડી તાલુકા જામકંડોરણા જીલો રાજકોટ પેલૂવેતર ખળેલી ફોટા મોકલવામાં આવસે મયના દીવસની કાચી ચાર દાંતે
...વધુ વાંચો
Mayursinh Parmar
મળેલી વેચવાની છે બીજા વેતરની
બીજું વેતર દસ દિવસ ની વાર સે વેયાવાની
...વધુ વાંચો
Sarman Ulva
2 ભેંસ વેચવાની છે
ગાભણી સે 8 મીનો હાલે છે આવ આસર ની જવાબદારી
...વધુ વાંચો
સંજય કટારા
ભેંસ વેચવાની છે બીજા વેતરની
20 25 દિવસની કાચી છે
...વધુ વાંચો
Bharat વાવેચા
eeco ગાડી વેચવાની છે
ભેંસો સામે સાટા કરવાના છે
...વધુ વાંચો
Gopal Bharvad
બંની ખડેલી પેલા વેતરની
પિયોર બની નશલની ખડેલી વેચવાની છે25 દિવસ ની વિયાવાની વાર છે કિમત એક લાખ અગીયાર હજાર
...વધુ વાંચો
Nathu Karabhai Pindariya
જાફરા બાદી ભેશ
3 વેતર 50 દીવશની કાશી આ નબર ઉપર ફોન કરવો 9904771209
...વધુ વાંચો
Vipul Muchhal
ભેંસ વેચવાની છે
ભેંસ.તીજુ.વેતર.1.મહીના.અંદર..વીયાસે પેટ.આચર.ટોટલ..જવાબદારી.થી.વેચવાની.છે .સાવ.સોજી.ભેસ.છે.દુધ.6..7.લી
...વધુ વાંચો
Balubhai Gadhavi
પાડો
3વરસનો થયો ચાલુ થયગયો
...વધુ વાંચો
મહાવિરસિહ જાડેજા
veshavani
૪ vetar . ૮.૯ litar dudh
...વધુ વાંચો
દિનેશ આહીર
ભેસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ત્રીજુ હેતલ વ્યાસે20 25 દીની કાચી છે
...વધુ વાંચો
Jayes Nandaniya
ભેંસ
બીજું વેતર ત્રણ ચાર દિવસમાં વિયાસે
...વધુ વાંચો
Momaya Gadhvi
ગાભણ ભેંસ
8 મહિનાની ગાભણ ભેંસ
...વધુ વાંચો
Lalu Bharwad
ભેંસ વેચવાની છે
હસમુખભાઈ બસા મો.9898438347
...વધુ વાંચો
Hasmukh Busa
1 વાડા નો છે સાવ સોજો છે
દાવા મારવા ની જવાબદારી ફુલ ઘરની ભેંસ નો છે એટલે આપવો
...વધુ વાંચો
Dilo Jadav
ભેંસ વેચવાની છે...
વેતર 2 અને 1 મહિનો કાચી છે સાવ સોજી દૂધ 4.5 લીટર આગલા વેતરમાં હતું મો:7623019502
...વધુ વાંચો
Kalpesh Morasiya
પાડો વેસવાનો છે
પાડો વેસવાનો છે ટોટલ જવાબદારી લેવો હોય ઈ રૂબરૂ જોય જાવો હાઈટ ગજે પુરો છે સાવ સોજો છે લેવાની ગણત્રી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
પ્રવીન કરમુર
bhes vechvani se
bhesh vechvani se
...વધુ વાંચો
Jaysukh Kanjariya
ભેંસો વેચવાની ત્રીજું વેતર
હોઠો દિવસ ની કાશી ફૂલો જવાબદારી
...વધુ વાંચો
Bavesh Mathasurya
ભેંસ વેચવાની છે
10 દીવસ ની કાચી મોબાઈલ 9904258060 શમપરક કરો જામ ખંભાળીયા પોરબંદર રોડ
...વધુ વાંચો
Lakhan Gadhavi Masura
padei
18. maheina
...વધુ વાંચો
Mukesh Sardhara
BHURA. PADA. VECAVANA. CHA.
3.Bhura Pada vechvana. cha
...વધુ વાંચો
Abbas Khadim
mayna dini kachi
3 vetae. 5 litar dhudh
...વધુ વાંચો
Asarafmiya Bhukhari
પેલા વેતર ખડેલી
1 મહિના સુધી ની કાચી હોય તેવી લેવી 80હજાર સુધી ની હોય તો પોરબંદરની આજુબાજુ હોય મો.6351989841
...વધુ વાંચો
Hardik Ranavaya
તન. ખડેલા. વેચવાના. છે
તન ખડેલા. એક. સાડા. તન. વરસનું બે. તન. વરસના.વીગત વાચી ને. ફોન. કરજો
...વધુ વાંચો
Bodu Mandhra
બે ભેસ વેચવાની છે
એક ચોથો વેતર વિયાસે મહિનાની અદર ઉંચાઈ લ્બા i puri આગલા વેતર ૧૧ ૧૧ લીટર દૂધ હતો કીંમત ૭૫૦૦૦ ફીક્ષ છે બીજી બીજો વેતર વીયાસે ઉંચાઈ લંબાય પુરી નવ પુરા મહીના ગાભ કીંમત ૭૦૦૦૦ ફીક્ષ છે જેને લેવાની હોય તો જ ફોન કરવો વીનતી
...વધુ વાંચો
Bhoja Bhai Gadhavi
s.b.
bhes vesvani se 3 ju vetar 10 liter dudh vyay tya sudhi dova dev aah ni javab dari Kay pan taklif biji nikre to pan javab dari mo number 7600913517
...વધુ વાંચો
Sarmanbhai Darbar
પાડો વેચવાનો છે
જાફરાબાદી છે
...વધુ વાંચો
પ્રદિપસિંહ સિંધવ
આપણે વેચવાની છે
એક મહિનો કાઢશે લેતર બીજું દૂધ 6,5 લીટર આમાં કોલ કરે
...વધુ વાંચો
Dharmendra Sinh Jadeja
જાફરાબાદી પાડી વેશવાની છે.
ડોઢ વષૅ ની છે. પારવા વારા નેજ આપવા ની છે. બીજા કોઈ યે ફોન નો કરવા. કીમત. 20000
...વધુ વાંચો
Haresh Gadhavi
વેચવાનું છે
દુધ 6લીટર અને 30થી35દિવસનીવારછે. સાવસોજી
...વધુ વાંચો
Kara Dana
જાફરી
yes money se
...વધુ વાંચો
મુના ભાઈ કસોટિયા
વેચવાની છે
બે મહિનાની ફરેલી છે બે લીટર દૂધ આવે
...વધુ વાંચો
Jaysukh Chavda
ભેંશ
ભેંશ વેચવા ની છે ૧૫ દીવશ ની કાશી
...વધુ વાંચો
જીવા હરદાસ કારાવદરા
પાડી જાફરાબાદી છે અઢી વર્ષની છે
પાડો તો પણ જાફરાબાદી છે અઢી વર્ષનો છે
...વધુ વાંચો
બેલીમ જાવેદ
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ