એક્ટિવા 125 મોડલ 2017
એક્ટિવા વેશાવ સે સુપર કન્ડીશન માં સે કાય પણ ફોલ્ટ હોય તો પાસુ રાખી લેશું કોય પણ કારીગર ને બતાવવાની સુટ સે મોડલ 2016 નુ 10 માં મહિનાનું સે પણ હાકેલું હાવ ઓશુ સે કેમ કે હુ બાર હોવાથી જ્યારે આવું 5 મહિને ત્યારે ઉપયોગ કરું ઓશો ઉપયોગ હોવાથી વેસવાનું સે ફૂલ જવાબદારી થી આપવાનું સે એવરેજ બોવ સારી સે 40નિ આપે સે લોઢ ઉપર તો જરાય હકેલું નથી
...વધુ વાંચો
Vanraj Zala