ત્રીજૂ વેતર ગાભણી છે
20 થી ૨૫ દીવસ ની કાચી છે ઘર ઘરાવ પાડી ઉજરેલ ભેસ છે
એક ટાઈમ [( ૯+૧૦) લીટર દૂધ વારી ભેસ છે એક ટાઇમ નૂ
હાડ ગજા વારી ભેસ છે
ફોટા કે વીડીયો નાખવા મા નૈય આવે
કીમત મા ફેર ફાર થાસે રૂબરૂ જોયા પસી
દોવા મા પોચી ભેસ ફોટ અને હોજપણ જવાદારી
...વધુ વાંચો
Nilsh Ahir