રાજુ વાઘેલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દેશી ગાય વેચવાની છે આજે વિહાણી છે દોવામાં બહુ સોજી છે સાડા પાંચ થી છ લીટર દૂધ કરે એવી છે ઘરઘરાવ રાખે તેવી છે ઊંચાઈ લંબાઈ માં પૂરી છે ફુલ જવાબદારી રાખીને આપવાની છે.