Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
રાજકોટ
વેચવાની
Jagadish Rathod
Jul 21 '24 04:01 PM
વેચવાની
Jagadish Rathod ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
85 હજાર માં દેવાની 635510972
₹ 85000
સ્થળ : ડેડરવા,જેતપુર,રાજકોટ
View All
આ ભેંસ વેચવાની છે 4 વેતર વ્યાસે
7 લીટર દૂધ . 9574632347
...વધુ વાંચો
Mehul Varu
બે વર્ષનો છે જાફરાબાદી છે
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Sanjay Bariya
3 જો વેતર
7 લીટર 2જા વેતરમા 9 મહિના 10દિવસ નિ ગાભણી
...વધુ વાંચો
નારૂ ગઢવી સુમણીયા
જાફરાબાદી
પેલુવેતરખડાયવેસવાનીછે.13.દીવસનીકાચીછે.6.દાતે
...વધુ વાંચો
Sanjay Mathasuriya
આપાડોવેશવાનોસે
6351564939 40000
...વધુ વાંચો
કમલેશ કોડીયાતર
આ ખડેલી વેચવાની છે
આ ખડેલી વેચવાની છે 1પેલુ વેતર છે 4 મહીના ની વીયા ગલ છે 2, અઢી લીટર દૂધ આવે છે બેય ટાઈમ દોવરા વી લેવાની શુટ
...વધુ વાંચો
Shailesh Rabari
ભેશ વેચવાની છે
વેંતર ત્રીજુ ૨૫ દિવસ ની વાયગલ છે પાચ પાચ લીટર દૂધ આપે છે પારૂ નથી ખાણ ઉપર દોવા દેઈ છે
...વધુ વાંચો
રાણા ભાઈ કરગટિયા
ખડેલું વેચવા
3 વર્ષ નું છે
...વધુ વાંચો
પ્રિન્સી કરમુર
ભેંસ વેચવાની છે બીજા વેતરની
વિસથિપચસવિનિવારસે્્્ટોટલજાતનિજવાબદારિ
...વધુ વાંચો
Vira Bhai Chavda
બીજું વેતર છે
દસ દિવસ કાંચી છે જવાબદારી થી દેવાની છે ૯૯૨૫૯ ૮૮૮૯૬. ભનુ ભાઈ
...વધુ વાંચો
Bhavan Parmar
3 પેલવેતરા 1 ભેસ
ખડેલા 3 પેલવેતરા અન ભેંસ 3વેતર
...વધુ વાંચો
ભરત ગુરગટીયા
ભેંસ વેચવાની છે
પેલું વેતર 20 દિવસની કાચી
...વધુ વાંચો
Bavan Rabari
ભેંસ ૨. વેતર
ભેંસ વેચવાની છે, ૨. વેતર, ૮ મહિના ગાભણ. ૧ વેતર ૬-૭ લીટર દૂધ હતુ. હાડ-ગજે ઉંચાઇ પુરી. આચર પેટ ની જવાબદારી. કિંમત:=૧.૨૦.૦૦૦/- કિંમત આવે તોજ દેવાની છે. રૂબરૂબ જોયજાવી.
...વધુ વાંચો
Ramesh Karangiya
2ખડેલી છે
2 ખડેલી લેવા ની છે 2 ખડેલી ને 4 મહિના થયાં છે ગાભ ના લેવા ની ગણતરી હોય તો ફોન કરો ભાઈ કીંમત લખેલી છે તેમ ફેરફાર થાસે વિડિયો મોકલવામાં નય આવે ખોટા મેસેજ કરવા નય લેવા ની ગણતરી હોય તો જોય જાવ
...વધુ વાંચો
Ranjit Odedra
ખડેલી વેચવાની છે...
ખડેલી વેચવાની છે. ખડેલી 3 વર્ષ ની છે. ઘર ની જ ખડેલી છે.. લેવાની ગણતરી હોય તો જ ફોન કરવો ખોટા ટાઈમ પાસ ના કરવા.. મહેરબાની કરીને આ નંબર ઉપર ફોન કરવો.. મો....7359240091
...વધુ વાંચો
Ravi Gadhavi
ભેંસ વેચવાની છે
15.20 કાશી છે
...વધુ વાંચો
Valera Gadhvi
pado vesvano se
jafrabadi pado topto 1,5 varsno kimt aave toj vesvo Sara velano se
...વધુ વાંચો
Sanjay Mori
ભેસ વેચવાની છે
પેલું વેતન નવ દિવસની વિયાણેલ નીચે પાડી હાલમાં દૂધ 5 લીટર છે પારો ઉપર દોવા દઈએ છે ઊંચાઈ લંબાઈ પૂરી જવાબદારીથી આપવાની છે ગામ ચમોડા
...વધુ વાંચો
Aspak Mugal
ભેંસ વેચવાની જાફરાબાદી
ભેંસ વેચવાની જાફરાબાદી
...વધુ વાંચો
ધવલ ટોળીયા
vetar 5
2 mahinni Kasi 9624201071
...વધુ વાંચો
Nayan Dabhi
પાડોવેશવાનોશે
પાડોવેશવાનૌશે
...વધુ વાંચો
વજશી ચાવડા
સોમનાથ
Gir Somnath Boda Sherawat
...વધુ વાંચો
Vipul Vaja
ભેંસ વેચવાની છે
દોઢ મહિનાની કાચી છે કિંમત એક લાખ પાંચ હજાર 9510077203
...વધુ વાંચો
મામીયા ભાઈ રબારી
ભેંસ વેચવા નીછે
5.7 દિવસ ની કાચી હાદ ગજું પુરુ 4. વેતર 🙏
...વધુ વાંચો
Kanabhai Sindhav
ભેંસ વેચવાની છે
ભેસ વેચવા ની સે 3 વેતર સે 7 પૂરા થયા ને 8 મો મહિનો હાલે સે હાડ ગજે પુરી સે રૂબરૂ જોયા પસી કિંમત માં ફેર ફાર થય જાસે
...વધુ વાંચો
Dilip Chudasama
પેલું વેતરુ ખડીલુ વેચવાનું છે
પંદર દિવસ નું વેયણ છે
...વધુ વાંચો
નાગેશ પરમાર
5 વેતર
15 દિવસ ની કાસી
...વધુ વાંચો
Mer Karavadara
ભેંસ વેચવાની છે
બીજું વેતર ગાભણ લંબાઈ ઉસાય પુરી પેલા વેતરમા એકટામનુ નવ લીટર દુધ હતુ કિંમત 1,70000 ં
...વધુ વાંચો
Arjan Chocha
pado vesavano se
pela vadano se badhi javabadari
...વધુ વાંચો
Vijay Rada
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 25 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Ahir Chetariya
pado
shavashoj0
...વધુ વાંચો
Govind Punja Nandaniya
ભેંસ વેચવાની છે
વેતર 4 વ્યાસે આચર પેટ ની ફૂલ જવાબદારી 8 10 દિવસ ની કાચી
...વધુ વાંચો
Vishal Ahir
ભેંસ વેચવા ની છે
આ ભેંસ વેચવાની છે જવાબદારી ફૂલ9725280930
...વધુ વાંચો
Badha Mori
પાડો વેચવાનો છે....
પાડો ફૂટી ગ્યો છે...... પાડા ની કિંમત.....40 હજાર........ રાખવા વાર ને કે માલધારી ને જ દેવાનો છે.....ખાસ નોંધ....બધી વિગત વાંચી ને જ ફોન કરવો ......દેવીપૂજક કે મોમેડિયન.....બિલકુલ ફોન ના કરતા....
...વધુ વાંચો
Maldhari Maldhari
ભેંશ વેચવાની છે કાભણી
ભેંશ વેચવાની છે ત્રીજું વેતર વીયાસે 20,વીસ દિવસ કાચી આગલા વેતર માં સાત હતું સાવ સોજી છે લેવી હોય તો ફોન કરવો ફોટા વિડિયો મા મેસેજ કરવો કિંમત માં જોય પછી ફેરફાર થાય
...વધુ વાંચો
નગાજણ ભાઈ કેશવાલા
આ પાડો વેચવાનો છે જાફરાબાદી ભેંસ નો
આ પાડો વેચવાનો છે
...વધુ વાંચો
હસનખા બેલીમ
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર મહિના દિવસની વિયાણલ બે ટાઈમ પાંચ પાંચ લીટર દૂધ દોવામાં સાવ સોજી પારુ મરી ગયું
...વધુ વાંચો
Daya Kodiyatar
ભેંસ વેચવાની છે
15 દિની કાચી છે
...વધુ વાંચો
Bhagu Muchhar
પાડી વેચવાની છે બે વર્ષ
જેને લેવી હોય એ જ ફોન કરે
...વધુ વાંચો
નવઘણ Rana
નવ મહિના ની ગાભણી આવડા બીજુ
એક મહિના દિવસની કાચી
...વધુ વાંચો
Dabhi Kanu
ભેસ વેચાવછે
ભેસ વેચવાની છે વેતર ત્રીજુ છે દુધ 4/4આવે છે નીછે પાડી હતી મરી ગય મયનો દીવસ ની છે
...વધુ વાંચો
Nagabhai Karmur
ભસવેચવાનીસે
15 દીવસની કાચી દૂધ 9 .9 લીટર પેટ આચરની જવાબદારી.
...વધુ વાંચો
Farid Sandh
pado
pado dav che
...વધુ વાંચો
Rajabhai Viram
Mahatma Gandhi ka gu
5 meter Dur Rashtra Divas
...વધુ વાંચો
Ravi Chudhasma
ભેંસ વેસવાની છે
બીજા વેતર ની ભેંસ વેસવાની છે વીસ પસીસ દિવસ ની કાસિ સે આવ આશર પેટ ની જવાબદારી સાંત સભાવ ની છે
...વધુ વાંચો
Keshu Bhai A Odedra
*ફોટા માં છે પાડી એવી લેવી છે*
*ફૉટા માં છે પાડી એવી ૩ લેવી છે કોય ભાઈ ને આપવા ની હોય તો વિડીયો મોકલો*
...વધુ વાંચો
Harshil Patel
પાડોવેચવાનોસાડોહાલેઉપરંઆવેતો
ખોટાનકરાવામેબાનિકરીને
...વધુ વાંચો
આલા આહીર
જાફરાબાદ લેવાની છે
જાફરાબાદી ખડેલી લેવાની છે થાલી ઓરીજનલ જાફરાબાદ લેવાની છે કોઈ પાસે હોય તો ફોટા નાખો
...વધુ વાંચો
Dharmesh Ahir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ