Harshit Bhai Madam ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
15 દિવસ ની વાર છે.
2જૂ વેતર વ્યાસે.
8 લિટર દૂધ.
.
લેવી હોય તોજ ફોન કરવો
કિંમત માં થોડો ઘણો ફેર કરવા માં આવશે જાજો નહી.
પરંતુ જો રૂબરૂ મુલાકાત માં જ ફેરફાર થશે ફોન ઉપર નહી.