નગાજણ ભાઈ કેશવાલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ભેશુ વેચવાની છે
એક ભેંશ બીજું વેતર
બીજી ભેંશ ત્રીજું વેતર
બેય ભેશુ વીયગલ છે
બેય ભેશુ દોયે સોજી છે ગમે તે દોવે ફુલ જવાબદારી છે
દોવરાવાની સુટ બેટાણા ચાર ટાણા સુટ
બેય ભેશુ ની કિંમત એક લાખ પાસ હજાર માં દેવાની છે