Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
અમરેલી
ગીર ગાય લેવાની છે
Pankaj Yadav
Aug 20 '25 01:45 PM
ગીર ગાય લેવાની છે
Pankaj Yadav ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આરીજનલ ગીર ગાય લેવાની છે ૨ જા ૩ જા વેતર ની કાંસ ગાભ ની હાલે વેતર આવેલી હા સારી ગીર લેવાની છે
સ્થળ : રીકડીયા,અમરેલી
View All
ગીર ગાય છે
4 મુ વેતર વિહાસે 5મો મહિનો ચાલે છે
...વધુ વાંચો
Prakash Bhai Nanera
vesvani
2 vetr 7 mahina ni gabhani. pela vetr ma 9 litr dhuth hutu
...વધુ વાંચો
Rahul Bhai Odedara
હોડકી વેચવા ની છે
4 વષૅ ની હોડકી
...વધુ વાંચો
દિનેશ ભાટીયા
મફત દેવાની છે
ચાર મહિના નો ગાભ છે
...વધુ વાંચો
Hardevbhai Dhadhal
બે ગાયો વેચવાની છે
બે ગાયો વેચવાની છે બને ગાયો સાવ સોજી છે પેલી ગાય બીજું વેતર છે આજે રાતે વિયાણી નીચે વાછડો છે 5+5.. લીટર દૂધ હાજર મા આવે છે 6 લીટર જેટલું દૂધ આવશે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે બીજી ગાય ત્રીજું વેતર છે ૧ મહિના દિવસ ની વિયાણેલ છે નીચે વાછડો છે ૫+૬.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાયો ની કીમત નીચે આપેલ છે પેલી ગાય ની કીમત:-35000 રાખેલ છે બીજી ગાય ની કીમત:-31000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે તીજુ વેતર વ્યા ઈ છે એક આદર્શ બઘ છે સાત લીટર દુર છે નીસે વાડી છે કિમત 55000
...વધુ વાંચો
Mansinh Gohil
નાનકડી સારી વાછડી
વાછડી સારી જોયે છે પારવા માટે વાછડી સુખી થશે કોય ને આપવી હોય તો મફત કિંમત અપાય એમ નથી વાછડી સુખી થશે એ જવાબદારી હિતેશ ગોજીયા આહીર ગામ મોડપર તા ભાણવડ આપવી હોય એ વોટ્સએપ મા ફોટા મોકલે જય દ્વારકાધીશ
...વધુ વાંચો
હિતેશ ગોજીયા
jarshi gay she
જરસી ગાય છે 2 મહિના નો ગાભણ છે 2.5 લીટર દૂધ છે
...વધુ વાંચો
કાનાભાઈ મુંધવા
guy
ek time 6 7 litre dudh se
...વધુ વાંચો
Ramesh Ravaliya
ગીર ગાય વેચવાની સૈ
3 વેતર 5લીટર દુધ સાવ સૌજી 9 મહીના 15 દિવસ
...વધુ વાંચો
Divyarajbhai Kathi
hf gay
2 2.5. મહિના ગાભણ 4. વેતર
...વધુ વાંચો
Barad Rutvik
ગાય વેચવાની છે
બે ગાય વેચવા ની છે એક ગાય ૧૮ ડી થયા વિરાણી ૨ લીટર દૂધ છે એક ગાય ૪ માહિના ગાભણી છે અને ૧ લિટર દોવા દેય ખેડુત ને ડેવાની છે પારે એને કિંમત માં થોડો ઘણો ફેર થાસે એને વિડિયો મોકલ વા માં નય આવે લેવી હોય તો જોય જાજો
...વધુ વાંચો
Harpal Dayatar
vesavani
3મહીના ગાભન
...વધુ વાંચો
Suresh Khatana
ગાય સાવ સૉજી
ગાય વેસવા ની છે ૪ વેતર વીયાહે દૉવામા સાવ સૉજી ૫ થી ૬ દીવસમાં વીયાય જાસે
...વધુ વાંચો
Narn Kodiyatar
આ ગાય વેચવા ની છે
1.75વર્ષ ઉંમર ,
...વધુ વાંચો
Dinesh Bhayani
આ ગાય વેશવાનીછે
આ ગાય નવમો મહીનો શાલુછે. શાવ સોજી છે બધી ગેરેનટીથીદેવાનીછે બીજું વેતરછે
...વધુ વાંચો
Mayur S Nandaniya
ગાય આપવી છે
ગીર ગાય આપવી છે વગર પૈસા ની આપવી છે પાંચમો મહિનો ગાભ ત્રણ આચાર સાવ સોજી
...વધુ વાંચો
Fogabhai Baraiya
વાસડી વેચવાની છે
વાસળી વેચવાની છે દોઢ વર્ષની ઓરીજનલ ગીર
...વધુ વાંચો
Lakhman Odedra
4 ગાયું વેસવા ની સે
1 છ મહિના નો ઘાભ 2 ત્રણ મહિનાનો ઘાભ 5 મહિનાની વ્યાલ 3 દોવા દઈએ
...વધુ વાંચો
Puna Gamara
gay
2. vetar. gerenti. 5. dud. 8. divash ni. varse
...વધુ વાંચો
Manoj Kateshiya
ગાભણી,ગાયસે,,બીજુવેતર,,
વેચવાની સે,,
...વધુ વાંચો
રોહીત ડાભી
ગીર હોળકી વેચવાની છે.
ગીર હોળકી વેચવાની છે, પેલું વેતર, 8 દિવસ કાચી, સાવ સોજી છે.
...વધુ વાંચો
રામ નંદાણીયા
વાછડી વેચવાની છે
ગીર વાછદી વેચવા ની છે
...વધુ વાંચો
Naran Bhai Dangar
બીજું વેતર
સાથી તો દૂધ 7 જસ્ટિની વિહાર
...વધુ વાંચો
Najo Labariya
hf
વેતર 3 દૂધ 7 લીટર
...વધુ વાંચો
Vijaysinh Mori
જયેશ
જય
...વધુ વાંચો
Jayesh Ahir
vasdi vesvani se
vasdi 2.5 varash ni se
...વધુ વાંચો
Pratap Parmar
વાછરડું આપવા નું છે
૨ દિવસ નું વાછરડું આપવા નું છે ગાય ના મરણ થવા ના કારણે ગામ:- સામતેર પાણી ના ટાક ની બાજુ માં 9408369705
...વધુ વાંચો
Dilip Jadav
ગીર ગાય વેચવાની છે
પેલું વેતન છે
...વધુ વાંચો
મનસુખભાઈ વાઘેલા
બે એસ એફ ક્રોસ ધોળકા વેચવાના છે
બે એસએફ ક્રોસ વોડકા વેચવાના છે પેલા વેતરનામા છે એક બાર દિવસની કાશી એક પંદર દિવસની કાશી ગામ સારસવા તાલુકો વેરાવળ જીલ્લો ગીર સોમનાથ નામ વિજય સોલંકી નંબર 70 16 11 50 72 કિંમત ₹1,40,000
...વધુ વાંચો
Vijay Solanki
gay vechva ni che
gay vechva ni che 10000
...વધુ વાંચો
Bharat Patel
પેલું વેતર
22 દિવસ ની વયનાલ સે
...વધુ વાંચો
Jadav Yaspal
ગીર ગાય વેચવાની છે
4 mahinano gabha che
...વધુ વાંચો
Divyraj Sinh Jadeja
૯ લીટલ દૂધ છે
15 દિવસની કાચી છે
...વધુ વાંચો
Sindhav Suresh
4વષની
ગીર
...વધુ વાંચો
Lakhan Bharai
ગાય વેચવાની છે
25 દિવસ ની વ્યાણેલ નીચે વાછડો છે. દૂધ એક ટાઈમ નુ 9 લીટર કિંમત 80000 લેવી હોય તો રૂબરૂ દોવરાવી જાવી કિંમત માં થોડો ફાર ફેર થય જસે
...વધુ વાંચો
અજય ભાઇ આહીર
ગાય વેચવાની છે
8758771102
...વધુ વાંચો
Rsual Lagha
ગાય વેચવાની છે
ગીર ક્રોસ 3 જુ વેતર વ્યાસે 12-12 લિટર દૂધ 5 દિવસ ની કાચી
...વધુ વાંચો
Karansinh Zala
7 મહિના ની ગાભણી
કીંમત ફોન ઉપર થાસે
...વધુ વાંચો
ધાના મોરી
original gir vachadi
2 mahina bijdan Karel che mo 9601477187 full unchai lambai
...વધુ વાંચો
Alpeshbhai સરવૈયા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
...વધુ વાંચો
Karansinh Darbar
બીજું વેતર
દસ દિવસની કાચી
...વધુ વાંચો
Leva Harshil
ગાય વેચવાની છે
3 વેતર 3 થી 4 મહિના ની વિયાનેલી 4 થિ 5 લીટર દુધ મો 8347202617
...વધુ વાંચો
Manubhai Solanki
ગાય વેચવાની છે
81 60 60 94 70
...વધુ વાંચો
Rutvik Rabari Sambad
ગીર વાસળી દેવાની છે
ભીતાણા
...વધુ વાંચો
Rajdip Chavda
ગાય વેચવાની છે
gay vechani se 20 ni kasi
...વધુ વાંચો
Kishan Jotva
જર્સી ઓડકી અને દેશી ગાય
દેશી ગાય 6 મહિના gabhani છે 3 વેતર છે જર્સી ઓડકી ને 20 દિવસ થયા બીજદાન કરાવેલ છે સાટા પણ કરવાના છે
...વધુ વાંચો
Parth Patel
એચ. એફ. ગાય વેચવાની છે
૬ મહીના ગાભની છે બંને ટાઈમ ૪.૪ લીટર દૂધ
...વધુ વાંચો
Ajay Chandera
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ