ત્રીજું વેતર વિયાણી ગાય વેચવાની
ગાય વેચવાની છે ત્રીજું વેતર એક મહિનાની વિયાણે નીચે વાછરડી 3 લીટર દૂધ દોવામાં સોજી ગમે તે દોવે તમામ જવાબદારી સાચવે અને સુખી રાખે એવા માણસને આપવાની છે ફોટા વિડીયો મોકલવામાં નહીં આવે રૂબરૂ જોઈ જાવી
...વધુ વાંચો
ચેતન ચાવડા