2 ભેંસ વેચવાની છે
1) 4 વેતર વ્યાહે 35 દી ની કાચી 10+ લીટર દૂધ એક ટાઇમ નું કિંમત 1.55 & 2) 3 વેતર 2 મહિના ને 15 દી ની વ્યાણેલ 5-5 લીટર દૂધ કિંમત 65000 પારૂ નથી ખાણ ઉપર દોવા દિયે સાંજે ક્યારેક ઈન્જેકશન મારવું પડે બાકી બધી જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Jeeva Pindariya