Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
વેશવાની છે
Bharat Chandera
Jul 20 '25 12:14 PM
વેશવાની છે
Bharat Chandera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જર્સી ગાય
₹ 65000
સ્થળ : ઘુંસીયા,તલાલા,ગીર સોમનાથ
View All
કાળી વાચડી વેચવાની છે
કોહિનૂર બ્લેક ખૂટ ની વાસડી છે લેવી હોય તો જ કરવા
...વધુ વાંચો
Gautam Dobariya
ગીર હૉડકી વેચવાની છે
ગીર હૉડકી 8 મહીના ઘાભણી છે વેસવા ની છે ફૉન 9904176718
...વધુ વાંચો
Bhaylu Kathi
hf gay photo sothu vetar
agala vetar ma 9 litar dudha hatu ful javab dari
...વધુ વાંચો
નોધણ ભાઈ ઝણકાટ
ઞાય વેચવાની છે
કાબરી ઞીરઞાય બીજું વેતર છલીટર તાજી વીયાલી
...વધુ વાંચો
Chauhan Jai Cj Nkn
હોળકી વેચવા ની છે
પેલું વેતર વ્યાણી . નીચે વાછડી. SAG bladline gir ગાય ખુટ વેંચવા નો છે
...વધુ વાંચો
Suresh R Jalu
ઓરિજનલ ગીર વોડકી વેચવાની છે
સાવ સોજી શાંત સ્વભાવ વાળી છે નાના બાળકો છોડી લે એવી છે ભાવનગર બ્લડ લાઇનની ગીર વોડકી 3 વર્ષ ની છે વેચવાની છે તેની માનું એક ટાઇમ નું દૂધ ૭ લિટર હતું કિંમત ફિક્સ છે ર મહિનાની ગાભણ છે કોહીનૂર બ્લેક બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Jaydip Ahir
ગીર ગાય વેચવાની છે
બીજુ વેતર 9 મહીના ગાભણ 5.5 લીટર દુધ મો. 7359197697
...વધુ વાંચો
રાઘવન સિંહ સિસોદિયા
gay bechwani se
gay Bhiwani se
...વધુ વાંચો
Bagha Kodiyatar
ગાય વેશવાનિછે
૩ જુવેતર વિહાશે ૭ મહિના ગાભણ ખોટિ અણીકરવિનય
...વધુ વાંચો
દીલીપભાઇ મારૂ
વશવાની છે
20 થી 25 દીવશ ની કાશી વેતર 3
...વધુ વાંચો
Vishal Aparnathi
ગાય વેચવા ની છે
5 થી 7 દિવસ મા વ્યાય તેમ છે
...વધુ વાંચો
Kachhot Ram
ગાવેચવાનીછે
3જુવેતરછે,દીસીગાછે 6,7દીવસની,કાચી છે,દોવામાસાવસુજીછે
...વધુ વાંચો
હાજી ભાઈ સાધ
ઓરીજીનલ ગીર ક્રોશ ગાય વેચવાની છે
ઊંચાઈ લંબાઈ પૂરી પેલા વેતરમા 8 લીટર દૂધ હતું બીજું વેતર ગાભણના પાચ મહીના પૂરા થયેલ છે અને શાંત સ્વભાવની છે વિનંતી
...વધુ વાંચો
मूणूभाई सीसोदिया
દેશી
ત્રીજું વેતર વ્યાયામ છે 20 25 દિવસમાં આગલા વેતરમાં સાત લીટર દૂધ હતું
...વધુ વાંચો
મનસુખભાઈ વાઘેલા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે બીજું વેતર 8મહિનો હાલે પેલા વેતર માં 7.5લી દુધ હતું લેવી હોય તો ફોન કરવો ખોટા નો કરવા
...વધુ વાંચો
પુનિત ગઢવી
ગાય S Fકોશ વેચવા નિ છે
20.22 દિવસ નિ વિયાણેલિ છે પારૂ નથિ 6.6 લિટલ દુધ હાજર માં છે
...વધુ વાંચો
Maulik Chodingla
ગીર હોટકી વેચવાની છે
ગીર હોટકી વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે પાંચ મહિનાની ગાભણ છે બીજદાન કરાવેલ છે ડોક્ટરી કરાવી લેવાની છૂટ ગેમ તેને બાંધી છોડી લેવાની છૂટ બાયુ ભાઈઓ ને લંબાઈ ઊંચાઈ ફુલ છે કીંમત 17000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
ગાય વેચવાની છે
ગાય વેચવા નીચે તીજુવેતર વીયાવાની છે ગયાવેતર મા 6/6.લીટર દુધ હતું ટોટલ જવાબદારી થી વેચવાની છે
...વધુ વાંચો
Dharmesh Hadiya
વેચવાની છે પાંચમો મહિનો ગાભણી છે
વેચવાની છે
...વધુ વાંચો
મીત નાઘેરા
gir bull black
24 month
...વધુ વાંચો
Rajni Parsadiya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે પેલું વેતર છે નીચે વછડો છે 5 લીટર દૂધ છે લેવી હોય તેજ ફોન કરે ટાઈમ પાસ વારા નો કરે ફોટા એમા છે એજ સે વિડિઓ કે મોકલ વામાં નય આવે રૂબરૂ જોય અને દોય ને લેવી
...વધુ વાંચો
Narendra Ahir
Jay gaumata
9979024866 contact number
...વધુ વાંચો
Nebha Parmar
હોળકી વેચવા ની છે
શાટા મા 6/7 મહીના ની ગાભણી હોળકી કે ગાય હાલે (ઉપરીયામણ નાખશુ) શારા વેલાની છે દુધ વારા વેલાની છે
...વધુ વાંચો
Naran Bhai Toliya
jiga bhai 9712176289
besvesvanise10Divasnivarse4thuvetar
...વધુ વાંચો
Bharat Parmar
આખા ગુજરાત માં ડિલિવરી કરી દેશું
🔴 આપના પશુઓ માટે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત લીલો ચારો 1️⃣તાઇવાન2️⃣કાળું નેપિયર 3️⃣હાફ રેડ નેપિયર 4️⃣ પાંદડીયા ની કાતરી મળશે. 🔴આખા ગુજરાત માં ડિલિવરી કરી આપશું 1️⃣પશુ પાલક મિત્રો હવે લીલા ચારા ની ચિંતા માંથી છુટકારો મેળવો. 2️⃣વાઠવા માં ઓછી મહેનત. 3️⃣બીજા બધા ચારા કરતા વધુ ઉત્પાદન અને વાવેતર માં કોઈ મજૂરી નહિ. 4️⃣સ્વાદ માં એકદમ મીઠું અને પોચું. દૂધ. ફેટ અને પશુના સ્વાથ્ય માં વધારો કરે. 5️⃣ ક્ષારીય તેમજ નબળા પાણી માં પણ સૌથી વધુ ઉત્પાદન આપતી વેરાયટી. 6️⃣એકવાર વાવેતર કર્યા પછી વારંવાર ખેડ બિયારણ અને મજૂરી નાં ખર્ચ માંથી છુટકારો. 7️⃣પહેલી કાપણી 60 દિવસે અને પછી ની કાપણી દર 45 દિવસે. 8️⃣એક વાર વાવેતર કર્યા બાદ 5 થી 6 વર્ષ સુધી સતત સારું ઉત્પાદન આપતી વેરાયટી. 9️⃣વધારા નાં લીલા ચારા ની સૂકવણી પણ કરી સકાય. 🔟ટપક ચિચાઈ માટે પણ અનુકૂળ 🔴સ્લીપ (કાતરીઓ) મેળવવા તથા વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો. 🔴જીજ્ઞેશ ભાઈ 🔴 મુ . ચૌટા તા કુતિયાણા જી પોરબંદર 🔴રાજકોટ પોરબંદર🔴 નેશનલ હાઇવે મો.9913157157
...વધુ વાંચો
Jignesh Kothiya
વેચવાની છે
વેચવાની છે
...વધુ વાંચો
Vishalbhai Baraiya
વેચવાની કચ્છી વાછડી
પંદર મહિના ની છે ખોટાં ફોન કરવા નય
...વધુ વાંચો
યશભા જાડેજા
જરશી વેચવાની
જરશી વેચવાની
...વધુ વાંચો
ધવલ ટોળીયા
Jari gay vesvani se
Jari gay vesvani se 3 vetar 4. liter dude se 2 Mahima ni. gabhni se
...વધુ વાંચો
Pravinbhai Vala
gay vechavani se
3 vetar gabhani 8 mahina 5 litar dudha
...વધુ વાંચો
Naran Solanki
3. વાસડી. વાચવાની
1 વરસ 2 દોધ વરસ. 3. ત્રણ વરસ
...વધુ વાંચો
Sanjay Babariya
કાંકરેજ વાસડો છે.
ઓરીજનલ કાંકરેજ વાસણો છે. ઉંમર ૧.૫ થી ૨ વર્ષ જેવી છે.
...વધુ વાંચો
Kano Ahir
ગીર ગાય
પેલુ વેતર વોળકિ મો:-૯૬૦૧૬૫૮૩૪૩
...વધુ વાંચો
રામશી ભાઈ માડમ
હોળકીવેસવાનીસે
હોળકીલીવળીસે ત્રણવરશનીસે
...વધુ વાંચો
સૈલેશભાઈ વાળા
ગાય
બેસવાની 9081973426
...વધુ વાંચો
Bharat Katara
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રણ દિવસ થયા વેણેલ છે ચાર લીટી દૂધ સાવ સોજીસી
...વધુ વાંચો
Jesing Jadav
ગીર હોડકિ વેંચવા ની છે
ગીર હોળકિ વેચવા ની છે એક મહિના ની કાચી છે આઠ મો મહિનો જાય છે બીજું વેતર વ્યાસે સાવ સોજી છે જવાબ દારી થી આપવા ની છે
...વધુ વાંચો
Vijay Vavnotiya
બે ગાયું વેચવાનું છે
Ashish Parmar
...વધુ વાંચો
Ashish Parmar
દેશી ગાય
1 મહિના ની વાર વિહાવા માં વધુ માહિતી માટે કોલ કરવો
...વધુ વાંચો
Raja Vir Kathi
gay vesvani se
gay vesvani se 2 vetar gabhan se 10 divas ni var se kana nu bijdan aapel se
...વધુ વાંચો
Dilip Bhurani
વાછડી વેચવાની છે
વાછડી વેચવાની છે બે વાછડી વેચવાની છે ૧.૫ મહિના ધાબન છે
...વધુ વાંચો
Mahipal Mori
gay vechvani chhe
pelu vetar
...વધુ વાંચો
Bharat Keshvala
ગાય વેચવાની છે
ગોસ્વામી વિશાલ ગીરી 6352935775 પેલું વેતર છે નીચે વાસડો છે ચાર લીટર દૂધ કરે છે
...વધુ વાંચો
Vishalgiri Goswami
આ ગાય વેચવાની છે.
Karsan Bharvadiya
...વધુ વાંચો
કરશન ભારવાડિયા
સુવર્ણ કપિલા પ્યૉર ગીર માં
1 દિવસ ની તાજી વ્યાયેલ 7 થી8 લીટર દૂધ નીચે વાછડી
...વધુ વાંચો
Mayur Barad
બે ગાય
ગયું બે HF ગભરાઈ 7 મહિના no Gir છે 7 mo હાલે. Hf ને દૂધ હાલમાં 6 6 Gir ak time
...વધુ વાંચો
Yogesh Kher
ગાય વેચવાની છે
તાજી વયાણેલી છે
...વધુ વાંચો
Ram Bhai Gadhvi
2 ગાય વેચ વાની છે
એક ગાયને 3 વેતર 8 દિવસ નિ કાશી બીજી ગાય ને 8 મહિના ગાભણ પૂરા ને એક ટાઈમ નું 3 3 લીટર દુધ આપે છે
...વધુ વાંચો
Rudra Patel
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ