Sanjay Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચારો ન હોવાથી 100% ઓરીજન ગીર વાછડી ફ્રિમા દેવાનીછે આની મા ને ૭ લીટર દુધ હતું એક ટાઈમ નું ચારો ન હોવાથી દેવાની છે સાવ સોજી છે કોઈ પણ પ્રકારની ખોટ નથી જવાબદારી થી દેવાની છે સાચવી સકે એવા સારા માણસ ને દેવાની છે