રાજુ ભાઇ ગાગિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ભેંસ વેચવાની છે (૧) સાત મહિના ગાભણ છે અત્યારે સાડા ચાર લીટર દૂધ હાજર મા છે એની કીંમત ૮૫૦૦૦ છે (૨) છ મહિના ની ગાભણ છે અત્યારે ચાર લીટર હાજર મા છે એની કીંમત ૭૫૦૦૦ છે