ટ્રેક્ટર વેસવાનુ છે
સ્વરાજ 717 વેસવાનુ મોડલ 2021 નુ આખો સેટ ભેગોજ દેવાનો છે દાતી નો પાટલો માંડવી મા હાકવનો બેલીનો 90 નો પાટલો ઓરણીનો પાટલો 60,72 નો એક પાટલો કપાસમાં હાકવાનો36,42નો પટલો ચાર પાટલા ટોલી નવીજ છે સાથે રોકેટ બેલીની રાપુ બેલીના દસ ડાઢા બલુનીયા 10ના અને બારના ધોરીયો કરવાનો પંસીયુ પાવળો ઓરણી ડબલ ઉફરની ખેડૂત ની વાવણી ના ફોલ્ડીગ ડાઘા પારા ફોરવાનુ સુપળુ પાસ ડાડા બલુનીયાના આખો છેટ ભેગોજ વેસવાનો છે કીમત ત્રણ લાખ પાસાઈઠ હજાર
...વધુ વાંચો
Sanjay Makavana