પ્યોર મકાઈ સાઇલેજ
પ્યોર લીલી દાણાવાળી મકાઈ નું સાઇલેજ વેચવાનું છે બેગ પેકિંગમાં છે 50 કેજી પેકિંગમાં છે બેગ પેકિંગ થી બગડવાની શક્યતા ઓછી હોય છે સાઇલેજ આપવાથી દૂધ ફેટમાં ફાયદો થાય છે ખાનદાનમાં ખર્ચ ઘટે છે ભાવ 8 રૂપિયા કિલો ગામ ઇન્દ્રોઈ સોસાયટી
...વધુ વાંચો
Karan Barad