ગીર ગાય વેચવાની છે.
ગીર ગાય
બીજુ વેતર
16/11/2024 ના રોજ બીજદાન કરાવ્યું છે.
29/8/2025ના રોજ વિહાવાનિ છે.
પહેલા વેતર સાડા સાત એક ટક નું દુધ હતું.
કિંમત 95 હજાર રાખેલ છે.
contact no: 9825625665
ઉપર દર્શાવેલ નંબર પર ફોન કરવું.
...વધુ વાંચો
Charansingh Chaudhary