Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જામનગર
ગીર ગાય વેચવાની છે
વિશાલ ભંડેરી
Jan 18 '25 11:55 AM
ગીર ગાય વેચવાની છે
વિશાલ ભંડેરી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય
₹ 40000
સ્થળ : લતીપુર,ધ્રોલ,જામનગર
View All
ગાઈ બેસવાની સે
૨૦.૨૨. દિની કાસી અમારાજ ખૂટ નો ઘાભ સે
...વધુ વાંચો
નાથાભાઈ ઓડેદરા
ગાયો વેચવાની છે.
2 ગાય એક હોડકી એક વાછડો 1-ગાય 3વેતર ગાભણ છે 6 મહીનો હાલે 2-ગાય પેલા વેતર માં છે. પાછી 17 તારીખે ફરી. બેય ગાય બેય ટાઈમ 2.5-3લીટર દૂધ આપે.
...વધુ વાંચો
Satish Odedara
ગાય વેચવાની સે
સાવ સોજી પેલું વેતર સે
...વધુ વાંચો
Rajubhai Satasiya
જર્સી ગાય પેલું વેતર
4 +3.5 લીટર દૂધ સે નીચે વાસડી 4 દીવસ ની વિહાનેલ
...વધુ વાંચો
Sanjay Satiya
gay vechvani che liladi
gay vechvani se liladi 9 mahini chale 2 vetar
...વધુ વાંચો
Jogidas Sindhav
ગાય
હોડકી 15 દિવસ નિ કાચી
...વધુ વાંચો
Jadeja Arjunsinh
હોડકી ૨ વેસવાનીસે
બંને હોડકી બે વર્ષ ની સે બંને ને બિજદાન કરાવેલસે તેના ૧૫ દિવસ થયા ઓરીજનલ ગીર સે ફોન કે મેસેજ કરવા નય લેવીહોતો આપેલા એડ્રેસ પર આવી જવું કિંમત મા કોય ફેરફાર કરવામાં નય આવે
...વધુ વાંચો
Ramesh Ahir
કાંકરેજ ગાય
6.20દિવસ ગાભણ
...વધુ વાંચો
Atul Ahir
વેચવાની
દેશી ગીર વોળકી 7990054154
...વધુ વાંચો
Arjun Mevada
a
a
...વધુ વાંચો
Aand Kanara
ગાય વેચવાની છે.
પેલૂ વેતર વ્યાણેલ છે.સાવ સોજી છે.દૂધ ત્રણ થી ચાર લિટર દૂધ છે.નીચે લિલડી વાછડી છે.
...વધુ વાંચો
Govind Karamta
ગાય વેચવાની છે
ત્રીજું વેતર 5દિવસની વાર દોવા નીફૂલ જવાબદારી આગલા વેતરમાં દસ લીટર દૂધ હતું
...વધુ વાંચો
Hitesh Mori
વાસડી વેસવાની સે સાવ સોજી
વાસડી વેસવાની સાવ સોજી 9328296343
...વધુ વાંચો
Bhavesh Modhvadiya
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે 2 મહિના ની વ્યાણેલ છે નીચે વાછડી છે 2.5 લીટર દૂધ છે
...વધુ વાંચો
Hiren Chavda
gay 1 vetar gabhan
6355734209
...વધુ વાંચો
Dev Solanki
ગાય વેચવાનું છે
બીજુવેતર 10 દિવસ ની વાર છે
...વધુ વાંચો
Bhagirath Sinh Jadeja
vesvani
ગીર હોડકું 5 મહિના ની ગાભણ
...વધુ વાંચો
Maulik Solanki
પ્યોર કાંકરેજ વાસળી વેચવાની છે
શોખીન માણસનું કામ છે એક વરસ દિવસની છે
...વધુ વાંચો
Bharat Maru
આ ગાય વેચવાની છે
ગીર ગાય પેલવેતરી વોળકી પાંચ મયનાનો ગાભ 35000 કીમત
...વધુ વાંચો
રામશી ભાઈ માડમ
વેચવાની છે.
8141971222
...વધુ વાંચો
Ghanshyam Singh Jadeja
ગાય વેશવાની છે
પેલુ વેતર ગાભણ છે 20 થી 25 દીવશ ની કાશી ઉશાય લંબાય પુરી
...વધુ વાંચો
Vishal Aparnathi
આ (જળસી) બોળી ગાય વેચવાની છે
ગાય વિયાણી એને 25 દિવસ થયા છે (વાછળો) વિયાણી તેદી 13.5લીટર દૂધ હતું અત્યારે ગાય માં 9-10લિટર દૂધ છે ગાય માં કઈ પણ જાત ની ખોટ નથી100%
...વધુ વાંચો
Sanjay Mundhva
4 ગાય વેચંવાની છે
બે ખાભની છે બે દોવાદીયે છે બે ભેસ લેવાની છે સાટાકઅરવાનાછે
...વધુ વાંચો
સહદેવ સિંહ જાડેજા
દેશી ગાય
દેશી ગાય ચોથું વેતર વિહાણેલ અત્યારે ત્રણ લિટર દૂધ આવે છે પાંચ લીટર દૂધની જવાબદારી દોવામાં સોજી ગમે તે દોઈ લે
...વધુ વાંચો
Vipul Sankhat
ઓડકી વેચવા નિ છે
વિશાલ ભાઇ 8849418587
...વધુ વાંચો
ધર્મેશ લાખોત્રા
બે ગાયું વેચવાની છે
બીજા વેતર ની ઓળખ્યો એક ને વાંસળી એકને વાસડો 6,6લીટર દૂધ ફૂલ જવાબદારીથી આપવાની છે
...વધુ વાંચો
જયેશ કટોરીયા
gay bechwani se
25 Divas Ni kachi agla vetar ma 11. litar dudh hatu
...વધુ વાંચો
Samat Kara Rabari
ગાય વેચવા નિ છે
પેલું વેતર અઢિ મહિનાનિવિયાણિ અઢિ લિટર દુધ છે
...વધુ વાંચો
Meet Delvadiya
ગાય વેચવા નીછે
ગાય વેચવા ની છે વેતર 3વયાછે દુધ 6 7 દીવસ ની કાચી છે
...વધુ વાંચો
Vikram Kodiyatar
ગાય વેચવાની છે
બીજુ વેતર ૧ મહિનો થીયો વિહાણી મો:૭૬૦૦૧૦૬૦૯૭
...વધુ વાંચો
Jaydip Bhesaniya
આ sf કોષ ગાય વેસવા ની સે
5મહિના ની વાણિલી સે 5લીટર દૂધ આવે સે બીજદાન મૂકાવેલું છે 15 દિવસ છે થાય સે ફુલ જવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
Hardik Dodiya
gay veshvani chhe
gay veshvani chhe gir gay chhe
...વધુ વાંચો
Anil Bhochiya
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર છે નવમો મહિનો ચાલે છે
...વધુ વાંચો
Deepak Modhvadiya
3 વેતર ,15 દિવસ ની વાર છે,
ભીખાભાઈ નંબર-9426964069 કેશોદ
...વધુ વાંચો
ભીખાભાઈ ચાવડા
લાલ ઓળખી વેચવાની છે
પેલું વેધર સાવ સોજી છે નીચે વાછરડો છે 20 દિવસ થયા અત્યારે એક તેમનું દૂધ ચાર લીટર આવે છે લેવી હોય તો જ ફોન કરવો ભાવમાં થોડો ઘણો ફેર પડશે
...વધુ વાંચો
Anis Jindani
બેસવા ની સે
ગાય બેસવા ની 7 મહિના નો ગભ સે 7 મહિના નો સે ઇ ત્રીજું સે ગાય સાવ સોજી સે
...વધુ વાંચો
Alvin Vansh
ગાય વેચવાની છે
5+5 લીટર દૂધ છે
...વધુ વાંચો
Axay Rathod
ગાય દેવાની છે
8મો મહિનો હાલે
...વધુ વાંચો
Meghanathi Yogesh
ગાય વેસવાનીસે
ગાય વેસવાનીસે3વેતરસેનીસેવાસડો દુધ 5.5લીટર 9016298961 9687317013
...વધુ વાંચો
Mulu Rabari
વેચવાની છે ગીર
ગીર ગાય વેચવાની છે 8469090353
...વધુ વાંચો
Pala Bhai Chavda
બાવલી hf
15 divs કાસી
...વધુ વાંચો
Bhautik Bhai Kamejaliya
ગાય વેચવાની છે
સાત લીટર દૂધ આપે છે ખાણ ઉપર ધોવા દઈએ વાછરડું નથી ત્રણ મહિનાની વેણલ છે
...વધુ વાંચો
કમલેશ ગમારા
Trigger
Pani Se
...વધુ વાંચો
Babu Bhai Mori
vachadi vech vani che
gir vachadi che biji deshi vachadi che
...વધુ વાંચો
Ramde Muliyasiya
hodki
2.5 varas
...વધુ વાંચો
Mohan Gareja
ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે 8 મહિનો ચાલુ છે
...વધુ વાંચો
Arvind Butani
Gay vechavani che
Gay vechavani che 10divas ni vyanen che niche vasdo che Levi hoy e Fon Kare
...વધુ વાંચો
Arjun Garachar
ગીર ક્રોસ ગાય
ગાય વેચવાની છે ગીર ક્રોસ ગાય છે 4 લીટર દુધ હાજર માં છે બચુ નથી
...વધુ વાંચો
Vikram Mndhava
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ