જયેશ વાઢિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર પેટમાં છે અને ગયા વેતરમાં સાત સાત લીટર દૂધ હતું ઊંચાઈ લંબાઈ પૂરી જાફરાબાદી ભેંસ અને લેવી હોય તો આ નંબર પર કોલ કરો 7046527614