• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Raj Maher

  • Jun 17 '25 07:39 PM

પ્લોટ વેંચવાનો છે તાત્કાલીક

  • Raj Maher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ભાણવડ થી આગળ વેરાડ ત્રણ પાટિયા ઇન્ડિયન પેટ્રોલપંપ ની પાસડ પ્લોટ વેચવાનો છે ૨૮૫૩ ફુટ પ્લોટ છે ટાઈટલ છે સિટી થી દુર સાંત એરિયા માં ફાર્મ હાઉસ બનાવવા , મકાન બનાવવા અથવા , ડેલો , કે કારખાનું , મિલ કે વોટર પ્લાન જેવા ધંધા કરવા મોકા નો પ્લોટ છે આખા પ્લોટ ૨૮૫૩ ફુટ ની કિંમત 11 લાખ માં બેઠક થઈ જશે રોકડા રૂપિયા માં દેવાનો છે તાત્કાલીક દલાલ મિત્રો આવકાર્ય ૧ ટકો કમિશન આપવા માં આવસે ..


₹ 11

સ્થળ : ભાણવડ,દેવભુમિ દ્વારકા

જમીન વેચાવ છે (ધાર ડુંગર જેવી )
ફાર્મ હાઉસ, હોટેલ તથા રોકાણ માટે બેસ્ટ જગ્યા. જમીન વેચવાની છે. 17 - 18 વિઘા માંથી અડધી અથવા 10 વિઘા વેચવાની છે જમીન (ધાર) છે. ચાર રસ્તા લાગુ પડે છે. 1) રસ્તો જુનવાણી રાજમાર્ગ છે. તેને અડી ને જ આવેલ છે આ જમીન (ધાર). 2) મેંદરડા થી જલંધર વાળો રસ્તો ચાલુ ડામર રોડ છે ત્યાં થી 500 એક મીટર અંદર આવેલ છે. 3) સાસણ વાળા રસ્તા થી કેનેડીપુર ગામ થી 4 કિલો મીટર થાય. 4) દેવળીયા પાર્ક 10- 12 કિલોમીટર થાય 5) પાટરામા પાવર હાઉસ 3 થી 4 કિલોમીટર દૂર છે તેથી સોલાર માટે પણ બેસ્ટ જગ્યા. 1 - વિઘા નો ભાવ - 25,51,000 રૂપિયા (પચીસ લાખ એકાવન હજાર રૂપિયા). આ જમીન(ધાર) ની નજીક થી જ એટલે કે અડી ને જ જંગલ ચાલુ થાય છે તેથી સાવજ ના લોકેશન વાળી જગ્યા છે. અંબાળા ગામ નો સર્વે નંબર મું.અંબાળા ગીર તાલુકો. મેંદરડા જીલ્લો.. જૂનાગઢ. Contact - 95104 20929 Location - https://goo.gl/maps/7SK2JmK62i8QpDxaA?g_st=aw
...વધુ વાંચો
ધ્રુવિન વણપરીયા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.