જયરાજ ભાઈ કરપડા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વશેરો વેચવાનો છે અજયરાજસિંહ સુરેન્દ્રનગર તેમના ઘોડા વાલેરાનો છે 25 મહિનાનો છે બાલ ભમરી ક્લીયર હાથે પગે ચોખ્ખો ચોખ્ખો કાઠીયાવાડી ભાવમાં આઘુ પાછું થઈ જશે માન રાખે દેશું