ઉદયસિંહ સીસોદીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચોથું વેતર ગાભણી છે લંબાઈ ઊંચાઈ હાર્ડ બધી રીતે પૂરી હાથી જોઈ લો એટલે જોવાઈ ગઈ 12 થી 13 લીટર દૂધ એક ટાઈમ નુ ફુલ જવાબદારીથી આપવાની છે દેવાનું કારણ અમે બે ભાઈઓ નોખા થયા છે એટલે નવમો મહિનો ગાભણી છે