ગોપાલ ભરવાડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કોઈ પણ ભાઇ ગીર ગાય વેચવાની હોય તો વિડિયો ફોટા મોકલવા
પુરી માહિતી આપો ભાઇ ઉંચાઇ લંબાઈ વાળી લેવાની છે ભાઇ
વેતર 2,, 3 ચાલે. તાત્કાલિક લેવાની છે ભાઇ,,,,લાલ કાબરી,લીલડી કપિલા કુઢી લાલકાબડી ચાલે. હોય તો પુરી માહિતી આપો ભાઇ.......