• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
જમીન વેચવાની છે...
જમીન વેચવાની છે...
જમીન વેચવાની છે...
જમીન વેચવાની છે...
જમીન વેચવાની છે...
જમીન વેચવાની છે...
  • Ravi Varu

  • Jun 12 '25 09:30 AM

જમીન વેચવાની છે ગામ ના પાદર માં.

  • Ravi Varu ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જમીન વેચવાની છે 📍 ગામ ના પાદર માં જમીન.. 📍પંદર વીઘા ખાતેદાર.. 📍25 વીઘા ખાતેદાર 📍10 વીઘા પડતર... 📍કુલ 35 વીઘા જેવું થાય છે... 📍ત્રણ કૂવા 92 ફૂટ...71 ફૂટ...51 ફૂટ ..2 બોર.. 📍પ્લાનિંગ વારા મકાન 2 રૂમ ડબલ ઓશ્રી ઉભુ રસોડું ..મકાન માં ફર્નિચર કરેલ..રહેણાક વિસ્તાર..📍 📍કાળી વાદર જમીન.. 📍ત્રણ રસ્તા એકદમ પહોળા 📍1600 ફૂટ સાહ લાંબો 📍 અંદર ગ્રાઉન્ડ પાઈપ લાઈન નાખેલી બધે 📍📌 નોંઘ:::: ખાતેદાર નાં જ રૂપિયા લેવાના છે ..... 👉 .........બાકી ની વિગત કૉલ ઉપર ....📍


₹ 925000

સ્થળ : કૃષ્ણગઢ,ભાણવડ,દેવભુમિ દ્વારકા

જમીન વેચાવ છે (ધાર ડુંગર જેવી )
ફાર્મ હાઉસ, હોટેલ તથા રોકાણ માટે બેસ્ટ જગ્યા. જમીન વેચવાની છે. 17 - 18 વિઘા માંથી અડધી અથવા 10 વિઘા વેચવાની છે જમીન (ધાર) છે. ચાર રસ્તા લાગુ પડે છે. 1) રસ્તો જુનવાણી રાજમાર્ગ છે. તેને અડી ને જ આવેલ છે આ જમીન (ધાર). 2) મેંદરડા થી જલંધર વાળો રસ્તો ચાલુ ડામર રોડ છે ત્યાં થી 500 એક મીટર અંદર આવેલ છે. 3) સાસણ વાળા રસ્તા થી કેનેડીપુર ગામ થી 4 કિલો મીટર થાય. 4) દેવળીયા પાર્ક 10- 12 કિલોમીટર થાય 5) પાટરામા પાવર હાઉસ 3 થી 4 કિલોમીટર દૂર છે તેથી સોલાર માટે પણ બેસ્ટ જગ્યા. 1 - વિઘા નો ભાવ - 25,51,000 રૂપિયા (પચીસ લાખ એકાવન હજાર રૂપિયા). આ જમીન(ધાર) ની નજીક થી જ એટલે કે અડી ને જ જંગલ ચાલુ થાય છે તેથી સાવજ ના લોકેશન વાળી જગ્યા છે. અંબાળા ગામ નો સર્વે નંબર મું.અંબાળા ગીર તાલુકો. મેંદરડા જીલ્લો.. જૂનાગઢ. Contact - 95104 20929 Location - https://goo.gl/maps/7SK2JmK62i8QpDxaA?g_st=aw
...વધુ વાંચો
ધ્રુવિન વણપરીયા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.