Brijrajsinh Gohil ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પયોર ગીર ગાય વેચવા ની છે 3 જુ વેતર વીયાની છે કાનો લિલડો ખુટનો નીચે વાસડો છે 9+9 લીટર દૂધ છે ઉંચાઈ લંબાઈ સારી બે દીવસ નુ વિયાજન છે સાવ સોજી ફુલ જવાબ દારી થી આપવા ની છે