હરેશ મકવાણા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
39 નંબર નું મગફળી નું બિયારણ વેચવાનું છે
બે બેરલ બિયારણ વેચવાનું છે બેરલ માં ભરતી વખતે દવાનો પટ આપેલ છે
સંઘ માં થી લીધા પછી પહેલી જ વખત વાવેલ છે
ભાવ એક મણ ચોખા બી નાં 2200
ગામ હસ્નાવદર તા વેરાવળ જી. ગીર સોમનાથ
હરેશ ભાઈ મો નં 9106901445