• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
NA કરેલું પ્લોટ...
NA કરેલું પ્લોટ...
NA કરેલું પ્લોટ...
NA કરેલું પ્લોટ...
  • Raajj Mirza

  • Feb 08 '25 08:44 PM

NA કરેલું પ્લોટ વેચવાનું છે

  • Raajj Mirza ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ધોળકા તાલુકા માં 1000 વાર નો પ્લોટ વેચવાનું છે રોડ ટચ પ્લોટ આવેલું છે કોર્નર ફ્રન્ટ મળે છે રેસીડેન્સી માટે ફાર્મ હાઉસ માટે ઉત્તમ 10000 રૂપિયા પર વારે ભાવ મૂકેલું છે ભાવ માટે મીટીંગ માં માંન મૂકવામાં આવશે કોન્ટેક્ટ કરવા માટે 8490846986 કોલ કરવો લોકેશન મળી જશે


₹ 10000

સ્થળ : ઘોળકા,અમદાવાદ

જમીન વેચાવ છે (ધાર ડુંગર જેવી )
ફાર્મ હાઉસ, હોટેલ તથા રોકાણ માટે બેસ્ટ જગ્યા. જમીન વેચવાની છે. 17 - 18 વિઘા માંથી અડધી અથવા 10 વિઘા વેચવાની છે જમીન (ધાર) છે. ચાર રસ્તા લાગુ પડે છે. 1) રસ્તો જુનવાણી રાજમાર્ગ છે. તેને અડી ને જ આવેલ છે આ જમીન (ધાર). 2) મેંદરડા થી જલંધર વાળો રસ્તો ચાલુ ડામર રોડ છે ત્યાં થી 500 એક મીટર અંદર આવેલ છે. 3) સાસણ વાળા રસ્તા થી કેનેડીપુર ગામ થી 4 કિલો મીટર થાય. 4) દેવળીયા પાર્ક 10- 12 કિલોમીટર થાય 5) પાટરામા પાવર હાઉસ 3 થી 4 કિલોમીટર દૂર છે તેથી સોલાર માટે પણ બેસ્ટ જગ્યા. 1 - વિઘા નો ભાવ - 25,51,000 રૂપિયા (પચીસ લાખ એકાવન હજાર રૂપિયા). આ જમીન(ધાર) ની નજીક થી જ એટલે કે અડી ને જ જંગલ ચાલુ થાય છે તેથી સાવજ ના લોકેશન વાળી જગ્યા છે. અંબાળા ગામ નો સર્વે નંબર મું.અંબાળા ગીર તાલુકો. મેંદરડા જીલ્લો.. જૂનાગઢ. Contact - 95104 20929 Location - https://goo.gl/maps/7SK2JmK62i8QpDxaA?g_st=aw
...વધુ વાંચો
ધ્રુવિન વણપરીયા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.