ઓપનર આખો સેટ.
ઓપનર : ગીતા નુ 3 નુ ઓપનર વેચવાનુ છે. માંડવી ના ફોલ અને ધાર ના ચારણા સાથે. 5 સીઝન વાપરેલુ.
મશીન : 10 HP Field Marshal કંપ્લીટ રનિંગ.
ફોલ : ગીતા કંપનીનો ફોલ ડબલ હોપર વાળો, 3 ચારણા, 2 જોડી કટર ની જાળી. 4 સીઝન વાપરેલ છે.
ટ્રેકટર અને મશીન બંને પર ચાલે.
ટાયર એક્સેલ કંપ્લીટ
આખો સેટ સાથે આપવાનો છે.
mandvi no fol ane opner
...વધુ વાંચો
Rajan Maher