Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
સનેડા લે-વેચ
ગુજરાત
કચ્છ (ભુજ)
સનેડો ટેકટર વેચવાનું છે
Nitin Ahir
Jul 10 '23 09:14 AM
સનેડો ટેકટર વેચવાનું છે
Nitin Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સનેડો ટેકટર વેચવાનું છે 7.5 એન્જિન mo 8320618431
₹ 75000
સ્થળ : ઉખડમોરા,ભુજ,કચ્છ (ભુજ)
View All
5 બળદ ના દાતા સાથે દેવામાં આવ્
ગાડી ની ચોપડી મળી રેસે 30 હજાર માં દેવા નું સે
...વધુ વાંચો
દિનેશભાઈ તલસાણીયા
સનેડો વેચવાનોછે
26/28/30જારીથાસે 3/4 ટાયરથાસે
...વધુ વાંચો
નીલેસ ગોજીયા
7.5hp એન્જીન સનેડો વેચવાનો છે
તેમાં 26 ની જારી બીજી 36 ની જારી તીજી 60 ની જારી ડગરા ચડવી એટલે થાય બધું બરાબર હાલે તેવું ટોટલી કામ થઈ શકે છે. mo:9726769739 mo:6352157037
...વધુ વાંચો
Rameshbhai Jadav
સીગડા વારું ટેકટર વેચવાનું છે.
વર્ષ દીનું વાપરેલ છે. કોઇ પણ જાતનો ફોલ્ટ નથી. કિંમત.185000 મો. 6355 216 541
...વધુ વાંચો
Nitin Lagariya
સિંગડા વારુ ટેકટર વેચવાનુ સે
ટેક્ટર ઓટોમેટિક ઓરણી 36 જારી ડગરા 1 વરસ વપરેલ રેકડી નવી ફુલ જવાબદારી ભાવ માં થોડો ઘણો ફેરફાર થશે
...વધુ વાંચો
Sandip Kothivar
સનેડો વેચવાનો છે
9979594984/9904156659
...વધુ વાંચો
ભાવેશ રાવલીયા
મીની ટ્રેક્ટર વેચવાનું હે
ગ્રેવિસ એન્જિન 10hp , હાઇડ્રોલિક સીસ્ટમ ચાલુ કંડીસનમાં, કોઈ જાત નો વાંધો નથી
...વધુ વાંચો
Kalpesh Ahir
સનેડો ટ્રેક્ટર
એન્જીન ૩ વર્ષ વાપરેલ છે
...વધુ વાંચો
Viral Makwana
સનેડો
નવો સનેડો
...વધુ વાંચો
ભગવાન ભાઈ ચંડેરા
શિંગડા વારૂ વેચવાનું છે
એકજ વર્ષ વાપરેલ છે રેકડી સાથે આપવાનું કમ્પની કન્ડીશન માં છે ફુલ જવાબદારી સાથે
...વધુ વાંચો
Devat Karetha
singada varu tractors 6e.
new tractor 6e. bhav fix 6e. ame banaviye 6e 1 liter ma 3 kalak chale .
...વધુ વાંચો
Tushar Padaliya
સનેડો વેચવાનો છે
સનેડો વેચવાનો છે સાવ કમ્પલેટ સારામાં સારી કન્ડિશનમાં છે
...વધુ વાંચો
Lakhu Khunti
શીંગડા વારાની માકડી વેચવાની છે
ડબલ બુશિંગ માકડી છે બે ટાયર નવા છે કિંમતમાં ફેરફાર થઈ શકે એમ નથી ખોટો કોઈએ ફોન કરવો નહીં
...વધુ વાંચો
Sajit Sandh
steliyan kapani7.5 engine
2011 model rubaru avso to khali man rese bija fota nathi rubaru avine joy levanu GJ 25 nu parsing
...વધુ વાંચો
Ram Modhavadiya
સનેડો
ડગરા વારૂ 18 ૨૦ 24 26 28 30 ની જારી ૩વીલ ૪વીલ દવા છાંટવાનું બેટરી નવી ૧૦'૫નુ એન્જીન
...વધુ વાંચો
Yusuf Hingora
vashundhra tractar
ખાલી 2 વરસ 10 વીઘા જમીન માં ચલાવ્યું
...વધુ વાંચો
Sabr Industries Baldev Nandaniya
v.s.t ટેકટર વેચવાનુ છે
ટેકટર શાથે પાછળનો પાટલો અને રોટાવેટર આપવાનું છે કીમત 110
...વધુ વાંચો
Bhavesh Chavda
rekdi hare2015numodel
vst tractor
...વધુ વાંચો
Maganbhai Kansagra
આસનેડોવેછવાનોછે
5દાતા રપટો હમાર. બલુનીયા માસડીઆબધુયદેવાનુછે
...વધુ વાંચો
લીલાભાઈ ગોઢાણીયા
sanedo
sanedo 2 varas vaprer 10 hp
...વધુ વાંચો
Suresh Gagiya
સિંગડાં વારું પાવર ટ્રીલર
લોઢિયો દગરા સાથે, દવા સાટવા નો પંપ સેટ , બધું કંપની ફિટીગ વાપર્યા વગર
...વધુ વાંચો
માલદે કરંગીયા
vst
patlo sathe
...વધુ વાંચો
Punit Ram
સીઞડા વારામાથી ફોર વ્હીલ બનાવેલ
4,,વરસ વાપરેલ છે
...વધુ વાંચો
Parbatbhai Bhatiya
1 varsh vaprel
rekdi sathe
...વધુ વાંચો
Hemat Varotariya
ડિઝલ બુલેટ દવા ના પપં સાથે
૭.૫ નુ ડિઝલ પાર્સીગ કાગડીયા સાથે દવા સાટવા ના પપં સાથે દેવા નુ બધુ સાલુ કડીસન મા બુલેટ ને પપં બને
...વધુ વાંચો
Ajay Mer
થ્રી-વ્હીલ મગફળી માટે સનેડો ટ્રેકટર
શ્રી કુળદેવી એન્જીનીયરીંગ - જસદણ ૮-વર્ષ જુની પેઢી (શિવરાજપુર વાળા) થ્રી વ્હીલર ૨૬x૩૦/ ૩૬x૪૦/ ૪૦x૪૪/ ૫૨x૫૬/ ૫૬x૬૦ જાળી નો સનેડો ટ્રેકટર બનાવનાર "સસ્તું ક્યારેય સારું નહિ, સારુ ક્યારેય સસ્તુ નહી" જામનગર જિલ્લાના વડતરા, ટીટોડી, જુવાનગઢ, મોવાણ, વિરમદળ,ડાંગરવડ, પિંડારા, જામપર, સુડેસ્વર , પટેલકા, ગોલણ શેરડી, ઠાકર શેરડી, ભાતેલ, બજાણા, વડાળીયા સિંહણ, વચલા બારા,સણોસરી, ગોઇજ, લખિયા, ચારણતુંગી, કોઠા વિચોત્રી વગેરે વિસ્તાર મા જોવા માટે મળશે... વધારે માહિતી માટે સંપર્ક કરો.. જેંતિભાઈ મો.૯૯૨૪૬૮૭૮૮૨
...વધુ વાંચો
શ્રી કુળદેવી એન્જીનીયરીંગ જસદણ શીવરાજપુર વાળા
નવાં,સનેડા, લેવામાં ટેમળો,,સબશી
નવાં, નવાં સનેડા લેવામાં ટેમળો, સૌરાષ્ટ્ર નો,,1,, સનેડો સરકાર માન્ય શબશીડી પાત્ર 10,,5ઈનજીન,,ગીરીવીશ કમાડર,15,,,20,,,24,,,30,,,,,35,,,40,,,44,,48,,50,,,52,,54,,56,, 60જારી,મામળછે
...વધુ વાંચો
નારણભાઈ ચેતરીયા
સનેડો
4ગેર વાળો
...વધુ વાંચો
Bhikhu Karavadra
શીનગડાવારૂ ટ્રેક્ટર
શીનગડાવારૂ ટ્રેક્ટર
...વધુ વાંચો
Sagar Tank
સનેડો વેચવાનો છે .
tyre 60% petrol reverse gair chhe 4 gair chhe
...વધુ વાંચો
Hardevsinh Zala
વેચવાનું છે
56
...વધુ વાંચો
Hiren Karangiya
1 varash chalelo
sarikadisanma . kapas. magfadi dagrashahit
...વધુ વાંચો
Mukesh Kanjariya
સનેડો વેચવાનો છે
સનેડો વેચવાનો છે ખેતી માટે
...વધુ વાંચો
Rajendrasinh Jadav
પરબત ભાઈ 9662660871
સનેડો વેચવાનો સે 10.5 સાદો કોઈ ફોલડ નથી હાકવા જેવો સે 9662660871.......
...વધુ વાંચો
પરબત કરમુર
સનેડો વેચવાનો છે
10.5 એન્જીન છે 26,28 ની જારી માં સાલે
...વધુ વાંચો
Dip Modhvadiya
સનેડો10.5 પેટી એન્જિન
સનેડો10.5 પેટી એન્જિન હાઇડ્રોલિક વાળો સ્લેપ સ્ટાર્ટ
...વધુ વાંચો
Hemang Solanki
નવો સનેડો
3વીલ10 એચપી એન્જિન ગ્રેવીસ એમ્બેસેડર ડિપ્રેશન ક્વોલીસ બોલેરો જરૂરિયાત મુજબ જારી 27/32 40/44 52/56
...વધુ વાંચો
Jayeshbhai Vasiyani
shingdavadu
mithubichi
...વધુ વાંચો
Vijay Jethava
shnedo
shnedo ak shti bhgu
...વધુ વાંચો
Samir Jadeja
3 વર્ષ જૂનો સનેડો છે
120000 માં દેવા નો છે
...વધુ વાંચો
Raghu Bhai Gohil
vst vesvanu che
પાવરફૂલ ટેકટર છે સાટુ પન હાલે
...વધુ વાંચો
Ram Bhai Maher
સનેડો
ખેતી વાડી નો સનેડો
...વધુ વાંચો
Ranjitsinh Jadav
શ્રી ખોડિયાર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ -
સનેડો મોડલ દેશી 3W ગેવર્મેન્ટ અપ્રુવલ સબસીડી માન્ય સનેડો દેશી 3W
...વધુ વાંચો
Manoj Makwana
મીની ટેકટર
કપલેટ
...વધુ વાંચો
Parbat Suva
સનેડો
સનેડો ઓરણી થેશર
...વધુ વાંચો
Bharatbhai Vadher
નવા સનેડા|ટેકટર|ટેઈલર
રાધે મિકેનિક કમ ઈન્ર્જીનિયરીગ ઈન્ડસ્ટ્રીઝ ગામ.રબારીકા અમારે ત્યાંથી ,થી વીલ ,ફોર વીલ નવા સનેડા તેમજ સનેડા ના ટેઈલર તેમજ સનેડા ફોલ્ડીઞ ડગરા ,લોખંડના એર્મરેશેડર ના ડૃમ, બિળ ના ડૃમ, એક્ષલુ ફેશીઞપલેટ, જેક ની શિલ, તૈયાર ડીફેસન, લોઢીયા , ઞેર. વી. સનેડા ના સ્પેર પાર્ટ વ્યાજબી ભાવે મળ છે. મો. 9925393931/9979374855 ગામ રબારીકા, તા. જામ જોધપુર, જી. જામનગર, રાજ્ય. ગુજરાત
...વધુ વાંચો
Rakeshbhai Maldebhai Karmur
સનેડો
9727904335
...વધુ વાંચો
Devat Bhandhiya
SANEDO
10.5 HP ENGINE ચોકડી એન્જિન હાઇડ્રોલિક છે સલેપ સ્ટાર્ટ
...વધુ વાંચો
Jagdish Satasiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ