કૂવા ની મોટર, વાયર, પેનલ બોર્ડ
કૂવા ની મોટર, વાયર, પેનલ બોર્ડ, આખો સેટ વેચવાનો છે
Y-9 સબ મોટર 7|| સાડા સાત ની કોપર વાયરીંગ,
8mm વાયર હેવી ગેઈજ 45 મીટર
પેનલ બોર્ડ _ફ્યૂઝ _ટાટર _ડિજિટલ મીટર _ કમ્પલીટ સેટ.
1 મહિનો વાપરેલ વસ્તુ
31જાન્યુઆરી 2026 સુધી ની વોરંટી બાકી છે
...વધુ વાંચો
દિપકભાઈ વૈદ્યરાજ