Bhargav Padhiyar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગુજરાત સોયાબીન -૪ નંબર જૂનાગઢ યુનિવર્સિટી નું પ્રમાણિત બીજ વેચવાનું છે.
બિયારણ ખેતીવાડી ગ્રામસેવક ના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવ્યું છે.
ગયા ચોમાસામાં વાવેતર કરેલું હતું.
૧૧૫૦/પ્રતિ મણ.