Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
રાજકોટ
ચોથું વેતર
માલદે ડાભી ભરવાડ
Jul 04 '25 03:55 PM
ચોથું વેતર
માલદે ડાભી ભરવાડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચોથું વેતર ભેસ ચાર દિવસ કાચી બધી જાતની જવાબદારી ઉંચાઇ લંબાઈ પૂરી કીમત ૯૦૦૦૦
₹ 90000
સ્થળ : ચીંચોડ,ધોરાજી,રાજકોટ
View All
ભેંસ
ભેસ વેચવાની છે ગયા વેતર મા 12 લીટર દૂધ હતુ અત્યારે નથી દોવાતી ગાભણ છે 3 મહિના નો ગાભણ છે ટોટલ જવાબદારી થી આપવાની છે બીજી ભેંસ હોય તો સામે હાલે સાટા મા હોય તો હાલે મહિના દિવસ ની વાર હોય તો પણ હાલે
...વધુ વાંચો
Bharat Nandaniya
bhesh vechvani chhe
2 vetar chhe 2 mahina ni gabhni chhe sav soji bhesh chhe
...વધુ વાંચો
Mayur Khunti
કોઈ પાંસે સારીભેશવેચાવ હોયતો કેજો
ચારપાંચ લીટર વારી સાવસોજુ જોયેભલેનેવેતર ચાર પા ચહાલે પોરબંદર જામનગર એરિયામાં હોય તો ચાલેકીમત 50 55 સુધીહોયતોચાલે
...વધુ વાંચો
Rafik Kanteliya
વેચવાની છે
ભેશ વેચવાની છે બીજુ વેતર 7 મહીના ની ગાભણ છે ગયા વેતર મા 5 5 લીટર દૂધ હતુ કીંમત 55 હજાર છે
...વધુ વાંચો
Dilip Hun
વેશવાની છે
ભેંસ ગાભણ સે 15 દિવસ કાઢે એમ છે ત્રીજું વેતર સે અને આગલા વેતર માં 5 લિટર દૂઘ
...વધુ વાંચો
Paresh Vaja
ભેંસ વેચવાની છે
3જુ વેતર વિયાસે 30 દીવસ ની વાર છે
...વધુ વાંચો
Gova Varvariya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે પેલું વેતર દસ દિવસની કાચી આ નંબરમાં ફોન કરવો 6356061697
...વધુ વાંચો
Raju Rabari
ભેંસ વેચવાની છે
વેતર 4 કાચી 20
...વધુ વાંચો
દેવાયત મુશાર
સિસોદિયા સાપરાજ ભાઈ નાનુભાઈ
ખડેલી વેચવાની છે પહેલું વેતર ગાભણ છે 15 દિવસની કાશી છે લંબાઈ ઊંચાઈ ફુલ પેલું વેતર ગામ પાણખાણ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ એક લાખને 5000 કિંમત છે
...વધુ વાંચો
ચાંપરાજ નાનુભાઈ સિસોદિયા
બંને વેસવાનિ છે
2.5 મહિના ની ગાફણ છે 3 મહિના ની ગાફણ છે
...વધુ વાંચો
Pratap Kamaliya
pado
પાડો દેવાનો સે 20 મહિનાનો સે જેને લેવો હોય એજ ફોન કરે કિંમત માં કોઈ ફેરફાર ન્ય થાય
...વધુ વાંચો
Vishal Vala
orignal jafri
3 asri 7 mahina pura 3 vetar
...વધુ વાંચો
Arjan Modhvadiya
વેચવાની છે
ફુલ જવાબદારી થી દેવાની છે બે મહિનાનો ગાભણ છે 9574409039. માલિક નામર ફોન કરજો લેવા માટે જ ફોન કરજો
...વધુ વાંચો
Govind Sadmya
khadeli vesvani che
2 date che kathe puri che 2 maino thaya fari ana kimat ma jajo ferfar nai thay khota phone karva nai
...વધુ વાંચો
Vishal Chauhan
bhesh vechvani che
2 vetar ma che 15 divash ni kachi che
...વધુ વાંચો
Ramesh Ahir
નવ પુરાથયને દસમો બેઠો પેલુ વેતર
ગામ આબલગઢ માડીયા તાલુકો જીલ્લો જૂનાગઢ
...વધુ વાંચો
Bariya Vallabhabhai
ભેંસ વેચવાની છે
પેલું વેતર , અઠવાડિયું ૧૫ દિવસની કાચી , ઊંચાઈ લંબાઈ સારી, જાફરાબાદી ભેંસ, લેવી હોય તે ફોન કરે
...વધુ વાંચો
અમિત આહિર
ભેસ વેસવાની છે
દુધ પાસ થી છ લીટર વીયાણી પંદર થી વીસ દીવસ થયા સે વેતર ત્રીજું નીસે પાડો
...વધુ વાંચો
Deva Jaya
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે 9મયનાની ગાભણ છે 2વેતર છે બધીજ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Jayvir Bhai Manjariya
ભેંશ વેચવાની છે
૩ જુ વેતર વ્યવાની છે અઠવાડિયાની વાર છે 10 લીટર દૂધ
...વધુ વાંચો
Deep Sagar
bhesh vechvani chhe
2 vetar chhe 2 mahino gabh chhe bhesh sav soji chhe
...વધુ વાંચો
Bhikhu Khunti
pado vesava no se
3 year
...વધુ વાંચો
Jayesh Solanki
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
હિરા ભાઇ રબારી
આ ભેંસ વેચવાની છે
ભેંસ વેસવાની છે બીજા વેતરની ભેંસ છે ગાભણી છે વયાવાની છે ભાવ મા ફેર ફાર થય જસે mo.9727210081
...વધુ વાંચો
Badhesh Nangesh
પાડો વેચવા નો છે
પેલા વાળા નો છે પૂસળા મા ઉંદરી થયતી તો અળધુ ઓપરેશન કરેલ છે કોય જાતનો ફોલડ નથી સાટા કરવા વોયતો કરવા પાડા સામા કીંમત એક લાખ રૂપિયા પૂરા
...વધુ વાંચો
Manav Kagada
3ju vetar
3 just vetar 15 divas kasee
...વધુ વાંચો
Ketan Karathiya
ભેંસ વેચવાની છે
5ઃ પાસમુ વેતર ગાભણી 8ઃઆઠ મહીના પુરા થઇ ગયા છે 9. નવ લિટર દૂધ
...વધુ વાંચો
દિલીપસિહ સિસોદિયા
Besh levani se
4 5 maynani GaBhen hoyto
...વધુ વાંચો
Ketan Saveliya
ભેંસ વેસાવ સે
ભેંસ વેસાવ સે 7 મહિના ગાભની બને ટાઈમ 1.5 લિટર દૂધ નિષે પાડો આગલા વેતર માં 7 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Amit Muchal
ભેંસ વેચવાની છે
9 મહિના ગાભણ છે ત્રીજું વેતર સે. 8 લીટર દૂધ છે ઊંચાઈ લંબાઈ પૂરેપૂરી કિંમત 120000 છે . 9724885759
...વધુ વાંચો
Lalit Kargathiya
ખડેલા 2
ખડેલા 2 4વરસ નું 3 વરસનું
...વધુ વાંચો
મીતરાજ કાબા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ચોથું વેતન વીયાવાની છે દસ દિવસ ધટે છે કોન્ટેક્ટ નંબર 9723862348 પટેલ વાલાભાઈ
...વધુ વાંચો
Valabhai Patel
bhes vechani cheA
4 vetar chea 12 divasni kachi chea
...વધુ વાંચો
Thariya Gadhvi
આ ભેંસ વેચવાની છે સાટા ભેંસ
આ ભેંસ વેચવાની છે બિજુ વેતર છે એક મહિના કાસી છે સાટા ભેંસ અથવા દાવ પાડો પણ ચાલશે ફુલ જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Kanu Vaghela
5ભેસુ બેસવાની છે
7 8 મહિનાની ગાભની દોવા નથી દેતી બધી સાથે આપવાની છે કિંમત 1 ના 55000 ખોટા ફોન કે મેસેજ કરવા નહીં
...વધુ વાંચો
Parvin Gdsh
ભેશ
15 દિવસ મા વ્યાસે 5 વેતર
...વધુ વાંચો
Davu Bhai Kandoriya
6353859177
પાડો વેચવાનો છે ખાતામાં પાડો હાલે
...વધુ વાંચો
Sagar Arvindbhai Piprotar
ભેશ વચવાની છે
મય ના દી ની કાચી 9737707099 આ નબર મા ફોન કરવો
...વધુ વાંચો
Nagajan Gadhvi
bhes vesvanise
બીજુ વેતર સાત મહિના ની ગાભણી છેક કરાવી લેવાની શૂટ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Jayraj Chavda
ભેશ 3વેતર 10દીવસ મા વૈયાશે
7 લીટર દૂધ
...વધુ વાંચો
Ken Kandoriya
આ પાડો વેચવાનો છે
આ પાડો વેચવાનો છે ત્રણ વર્ષ થયા 9909562219
...વધુ વાંચો
વિક્રમભાઈ ભરવાડ ગમારા
ભેંસ વેચવાની છે
10 15 દિવસની કાચી છે ફૂલ બધી જવાબદારી 9979262550
...વધુ વાંચો
Dinesh V Kamliya
pandues
trivaras nathiya
...વધુ વાંચો
નાયા મકવાણા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજું વેતર 20 થી 25 દિવસની વાર છે પહેલા વેતરે છ લીટર દૂધ બીજું પેટમાં છે લેવી હોય એ ફોન કરો
...વધુ વાંચો
Vipul Charoliya
ભેંસ વેચવાની છે
2 વેતર વીયાસે 15 થી 20 દીવસ ની વાર છે ઉચાઈ લંબાઈ પુરી છે આચર ગરમી ની જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Rutvik Bariya
ભેંસ વેચવાની છે
ભેસ વેતન ઉપર છે દસ દિવસની કાચી ગાભણ ગરમી આસનની ગેરંટી કિંમત 80,000
...વધુ વાંચો
Mayur Savda
ભેંસ વેચવાની છે
વેતર.પેલુ.24.6.25....દશમો.મહીનો.બેઠો.સાવ.સોજી.છે.કીમતમા.સાવ.નોરમલ.ફેરફાર.થાશે.રૂબરૂ.જોયા.પછી.એક.મહીનાની.કાચી.છે
...વધુ વાંચો
Rahul Chocha
ભેસ વેચવાની છે
ત્રીજું વેતર વિયાણી પાંચ દિવસ થયા નીચે પાડો છે ધોવામાં સાવ સજી જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Mulrajsinh Jadeja
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ