અમરેલી બ્રાહ્મણ સોસાયટી માં પોણો વસો જગ્યા વાળું મકાન વેચવાનું છે.
હિરેનભાઈ ચાવડા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
1BHK આગળ મોટું ફળિયું કોર્નર નું મકાન વેચવાનું છે. કલર પ્લાસ્ટિક પેન્ટ કરાવ્યો છે. બાંધકામ A1 કન્ડિશન છે.
ગેસ લાઇન છે.
તાત્કાલિક જરૂરિયાત હોવાથી વેચવાનું છે.