Axay Chandegara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ભેંસ વેચવાની છે. બીજું વેતર ગાભણ છે દોવામાં અને બધી રીતે સાવ સોજી છે. એક ટાઈમનું 10 લીટર દૂધ આપે છે. 15 દિવસની વાર છે વિયાણમાં. વધુ માહિતી માટે નીચે આપેલ નંબરમાં સંપર્ક કરો.
નવનીતભાઈ :- 9913874757