જુનેદભાઈ બ્લોચ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે જાફરાબાદી પાડી વેચવાની છે બને પાડી ભગર્યું છે
પેલી પાડી અઢી વર્ષ ની છે થય છે સાવ સોજી છે
બીજી પાડી દોઢ વર્ષ ની છે થય છે સાવ સોજી છે
બધીજ જવાબદારી થી આપવાની છે
ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
લેવા માટે રૂબરૂ આવી જવું
બને પાડી ની કીમત:-28000 રાખેલ છે
અલગ અલગ પણ આપવામાં આવશે
રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે