Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
રાજકોટ
આ ભેંશ વેચવાનું છે
રોહિત ચાવડા
Jul 04 '25 07:31 AM
આ ભેંશ વેચવાનું છે
રોહિત ચાવડા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
25 કાચી છે કિંમત 100000
₹ 100000
સ્થળ : બરડીયા,જામકંડોરણા,રાજકોટ
View All
ભેંસ વેચવાની છે
ત્રીજું વેધર વિહાસે 20 દિવસની કાચી છે ઊંચાઈ લંબાઈ ગજ્જુ પુરુ ફુલ હેવી ભેંસ છે 20- 21 લિટર દિવસનું દૂધ કિંમત વાળી ભેંસ છે ં કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે
...વધુ વાંચો
દેવરાજભાઈ સોંલંકી
ભેંસ વેચવાની છે....
એક મહિના દિવસ ની કાચી છે..... વ્યાય ત્યારે 10 લિટર દૂધ આપે.....આવ આસાર ની મારી જવાબદારી.....કોઈ એબ નથી...વેતર-4.....કિંમત માં ફેરફાર થશે
...વધુ વાંચો
Hirabhai Rabari
ભેંસ વેચવાની છે
પાસ પાસ લિટર દૂધ આઠ દિવસ નિ વણાયેલી છે નિસે પાડી જવાબદારી થી દેવાનિ સે
...વધુ વાંચો
વિક્રમ ભાઈ ઓડેદરા
2 bheso vechavani chhe Full javab dari
Ak bijo vetar ne. Ak trijo vetar Ak full had vari
...વધુ વાંચો
Aryan Gori
વેસવાનીસે
8 દીવસની કાચી સે 9714317645
...વધુ વાંચો
રાજેશ કટારા
જાફરાબાદી ખડેલી વેચવાની છે
જાફરાબાદી બે વર્ષની ખડેલી વેચવાની છે
...વધુ વાંચો
Dinesh Bhai Kamaliya
આ ભેસ વેચવાની છે
ભેસ નૂ 3 વેતર 10-15 દિવસ ની કાચી ફૂલ જવાબ દારી વેચવાની છે 9898726269 આમાં ફોન કરવો
...વધુ વાંચો
Pitha Gogan Chavda
પેલું વેતર ખડેલી વહેંચવાની છે
9 મહિનો ચાલુ છે કિંમત મા ફેરફાર થાશે નહિ
...વધુ વાંચો
Kishan Chavda
પાડો વેચવાનો છે 87585 87777 આમાં ફોન કરવો
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Dilip Bhatu
ભૈસ વેચવા ની સે
વૈણલ તાજી નીચે પાડો દૂધ પાસ થી છ લીટર વેતર 3 પસંદ વીસ દિવસ વૈણલ
...વધુ વાંચો
Deva Jaya
પાડો
પાડોવેસવાનોસે
...વધુ વાંચો
ભોલા ગઢવી
ખડેલી લેવાની છે
જાફરાબાદી 1 .2 વર્ષ ની દેવાની હોય તો ફોટા નાખજો
...વધુ વાંચો
Vipul Nanera
પાડો
પાડો વેશવાનો છે
...વધુ વાંચો
Ninu Mori
નીરણ વેચવાની છે
ભાવ 18રૂપીયા છે.
...વધુ વાંચો
અશ્વિન ડાકી
ભેંસ
ભેશું લેવા ની સે તાજી વિયનલ હાલે 10દિવશ ની કાચી એ હાલે
...વધુ વાંચો
Bharat Karangiya
પાડો વેચવાનો છે
પાડો
...વધુ વાંચો
કાના ભાઈ ઓડદેરા
આપાડોવેશવાનોસે
6351564939 40000
...વધુ વાંચો
કમલેશ કોડીયાતર
ધાનાભાઈ ગઢવી
બીજા. વેતરમા. ભેસ વેચવાનીછે પેટ આચર ની બધીજ જવાબ ધારી પેટ આચર ની બધીજ ધારી
...વધુ વાંચો
ધાના ભાઈ સાખરા
ભેંસ વહેંચવા ની છે
ભેંસ વહેંચવા ની છે ખડેલી 10 દીવશ ની કાશી છે કીમત 150000 લંબાઈ ઈસાઈ પુરી છે
...વધુ વાંચો
અલકેષ બારીયા
જાફરી પાડી વેચવાની છે
જાફરી પાડી વેચવાની છે 14 મયનાની છે ખાસ નોંધ પારવા વારાનેજ આપવાની છે અન્ય કોય ફોન ના કરે 9824236158
...વધુ વાંચો
Atul Parmar
પીઠીયા અશોકભાઈ
બીજુ વેતર ૪૦દીવીસ ની કાચી આગલા વેતર માં ૭લીટર દુધ હતુ ફુલ જવાબદારી લબાઈ ઉંચાઈ પુરી ૬૩૫૪૬ ૦૧૫૭૬
...વધુ વાંચો
અશોક પીઠિયા
સોલંકી રવિ
આ ભેંસ વેચવાની છે ત્રણ ત્રણ લીટર દૂધ છે નીચે પડી ત્રણ આશરે ફુલ જવાબદારી કોઈપણ ને સાટા કરવા હોય તો કરશું
...વધુ વાંચો
Umesh Sholanki
ભેંશ વેશવાનીશૈ વેતર 2
તરવાયગયશૈ આઠમેમયને અણધોલીટરદુધશૈ શાટાપણકરશુ ભેશ ખડેલું પાકણ શાલશે
...વધુ વાંચો
વિજય વાધેલા
9687312475
ભેંસ વેચવાની છે 5 મુ વેતર વિયાશે 1 મહિનાની કાચી છે સાવ સોજી એક ટાઈમ નું 9 લીટર દૂધ છે બધી જવાબદારી દોવા માટે બોવ સારી છે ભેંસ ભીલી છે વિ્યાજબી ભાવે આપવાની છેl
...વધુ વાંચો
Dhana Kandoriya
Main Hawa Mein Nanka Shishe
7990316820
...વધુ વાંચો
Bhanu Bhai Parmar
bhesh vechvani chhe
જન્મથી ૩ આચરણ છે ૨ વેતર વયાય એમ છે ૧ મહીનામાં વયાય એમ છે
...વધુ વાંચો
Kaushik Ahir
ભગર વેચવાની છે...
ઓરીજનલ જાફરાબાદી છે.. ૬ મહિના નો ગાભ છે.. પેલા વેતર ની ખડાય છે.. ઉચાઈ લંબાય પુરી છે.. દેવરાજ બુલ નું બીજદાન કરેલું છે..
...વધુ વાંચો
Morlivara Ahir
ભેસ
પેલુવેતર.20દિની વાર. વિડયિકેફોટાનથી.ઘરનીખડેલી.
...વધુ વાંચો
હરેશ રબારી
ભેંસ વેચવાની છે 9924635084
બીજુ વેતર. 6 લીટર દૂધ
...વધુ વાંચો
Dinesh Bhai Mori
ભેંસ વેચવા ની છે
બીજી વેતર નવ મહિના ધાભણ
...વધુ વાંચો
Khima Bhai Kodiyatar
વેશવા ની છે
ભેશ વેચવાની છે સાવ સોજી છે 5.6લિટર આપતી આગલા વેતર મા
...વધુ વાંચો
ભરત રાજા
કરેલી વેચવાની છે
જે જે ન
...વધુ વાંચો
Jaga Nandaniya
ખડેલા લેવાના સે
ખડેલા લેવાના છે સાત આઠ મહિના ના ગાભણા હાલસે ફોન ના કરવા વોટ્સએપ મા ફોટા મોકલવા
...વધુ વાંચો
ભીમસી આબલીયા
વેચાવાની છે
ત્રીજું વેતર છે. ૨૦ દિવસ ની કાચી ગામ: અકાળા
...વધુ વાંચો
ભરતભાઇ સોલા
ભેંસ વેચવાની છે.
૩ વેતર ભેંસ વેચવાની છે. ૯ મો મહિનો હાલે. ૭ લીટર દૂધ કરે છે. ઊંચાઈ લંબાય પૂરી છે. સિંગડે કુઢી છે. દોવામાં સાવ પોચી છે.
...વધુ વાંચો
Parbatbhai Modhavadiya
35હજાર ભેસ
ત્રીજું વેતર કિમંત માં લાંબો ફેરફાર થશે નઈ
...વધુ વાંચો
Vishalbhai Joshi
3 વેતર
ભેશ
...વધુ વાંચો
Harmilsinh Barad
ભૅસ વૅચવાની છે
૨ જુ વૅતર વીયાવા ની છૅ ૧ મહીના મા વીયાવા ની છૅ
...વધુ વાંચો
Vijay Odedra
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે દોઢ મહિના ની વીયાણેલ અગીયાર લીટર દૂધ હેઠે પાડો વેતર ત્રીજુ
...વધુ વાંચો
ઉદેશ એમ કામરીયા
આ ભેસ આપવાની સે ગાભણ
આ ભેસ આપવાની સે તીજુ વેતર વીયાસે આસલ ગરમી ની ફૃલ જવાબદારી 15 દીવસ ની વાર વીયાવાની સાત લીટર દૂધ ની જવાબદારી
...વધુ વાંચો
Raghuveer Kamaliya
બીજું વેતર ગાભણીસેએ પદરદીવસનીવારસે
ઊસાય લબાયપુરી ફૂલ જવાબદારી
...વધુ વાંચો
સંજય સેખવા
makvana mahesh
bhesh vesvani se 8 mhina gabhn 9 litr dudh ni jbabdari 3 vetr viyahe
...વધુ વાંચો
Mahesh Khit
ભેંસ. વેચવાની છે
ભેંસ. વેચવાની છે. બે. મહીનાની. વીયાણેલ. સાડા. પાંચ. દુધ. ઍક. ટકનુ
...વધુ વાંચો
Bodu Mandhra
ભેંસ વેચવાની છે
1 મહિના ની કાચી 2જુ વેતર ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Bhavik Ahir
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે ટોટલ જવાબદારી છે ૪,,૪, લીટર દૂધ છે પારુ ઉપર દોવા દે છે ૨,, મહિના ની વિયાણલ છે
...વધુ વાંચો
Jayesh Bandhiya
ભેશ વેચવાની છે
2 વેતર 8/9 દિવશ ની કાચી આચર પેટ ની જવાબ દારી કિંમત 1 લાખ
...વધુ વાંચો
Karsan Bandhiya
ભેસ વેચવા ની છે
ભેંસ વેચવાની છે ત્રણ આચર વાળી ભેસ છે આઠ મહિનાની ગાભણ છે બીજું વેતર છે પહેલા વેતરમાં 5 l દૂધ હતું ટોટલ જવાબદારીથી દેવાની છે કિંમત 56000 હજાર લેવાની ઈચ્છા હશે તો થોડો ઘણો ફેરફાર થઈ જશે. જો તાજી વિયાણલ કોઈ ભેંસ હોય તો સાટા પણ કરવા છે. સારી ભેંસ હોય તો સાટા કરવા છે ભલે ઉપરિયામાં દેવા પડે.
...વધુ વાંચો
Pravin Bharvad
ભેંશ વેસ્વા નો છે
1 લું વેતર વ્યાનલ છે ભેંશ જોવા માટે સઈ દેવળીયા આવવાનું રહેશે ભેંશ દોવરા વી ને જોઇ ને લેવા નિ
...વધુ વાંચો
Ranjit Odedara
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ