Bharat Nandaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ ત્રીજુ વેતર વિયાણલ સાડા પાંચ મહિના ની
ડોઢ મહિના ની ઘાભણી ની સે પાડી
પાડી ધાવતા 10 લીટર આખા દિવસ નું
એક આચરમા દુધ ઓસુ આવે ત્રણ આચરણ કપ એટ
વીડયાકે ફોટા નય આવે રુબરુ જોય જાવી